બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવની તસ્વિર વાઇરલ..!

બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવની તસ્વિર વાઇરલ..!
બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવની તસ્વિર વાઇરલ..!
એક્ટરની એક્ટિંગ તથા કોમેડીના ચાહકો જબરજસ્ત ફૅન છે. રાજપાલ યાદવ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી કામ કરે છે.રાજપાલ સાદગીપૂર્ણ જીવન જીવતો હોય છે. હાલમાં જ રાજપાલ યાદવનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં રાજપાલ યાદવ જમીન પર બેસીને ચુલા આગળ રોટલી બનાવે છે.રાજપાલ યાદવે સો.મીડિયામાં વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં રાજપાલ યાદવ કેટલાંક લોકો સાથે નીચે બેઠો હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજપાલ યાદવ રોટલી વણવા લાગે છે. આ દરમિયાન તે આસપાસના લોકો સાથે મસ્તી મજાક પણ કરે છે. તે રોટલી વણતાં વણતાં એમ કહે છે કે ‘જિંદગી મેં પાપડ બહુત બેલે હૈ…’ આ સાંભળીને બધા હસવા લાગે છે. પછી તે એમ કહે છે, ‘સેવન સ્ટાર હોટલનું શાક બનાવી દો, પરંતુ આ વ્યવસ્થાને કોઈ પડકારી શકે નહીં.

https://www.instagram.com/reel/Ccjud74oQU2/?utm_source=ig_embed&ig_rid=a079d491-99c9-4a45-891c-36a9798790e8

Read About Weather here

‘આ વીડિયો શૅર કરીને રાજપાલે કહ્યું હતું, ‘આપણા દેશના દેશી ભોજનનો કોઈ જવાબ નથી, આનાથી કોઈ સારો સ્વાદ નથી.’ ઉલ્લેખનીય છે કે રાજપાલ યાદવ હાલમાં લખનઉમાં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.નોંધનીય છે કે રાજપાલે થોડાં દિવસ પહેલાં જ પોતાની નવી ફિલ્મ ‘વોટ્સ અપ બડી’ની જાહેરાત કરી હતી.ફિલ્મી કરિયરની વાત કરીએ તો રાજપાલ યાદવ કમાલની કોમેડી કરે છે. અક્ષય કુમારની ‘ભુલ ભુલૈયા’માં નાનો રોલ હવો છતાંય ચાહકોને તે યાદ રહી ગયો તેણે ‘હંગામા’, ‘ચુપ ચુપ કે’, ‘ગરમ મસાલા’, ‘ફિર હેરા ફેરી’, ‘ઢોલ’ જેવી ફિલ્મ કરી છે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here