બે સગીરને બાંધીને ઢોરમાર માર્યો…!

બે સગીરને બાંધીને ઢોરમાર માર્યો…!
બે સગીરને બાંધીને ઢોરમાર માર્યો…!
સજા આપનાર ક્રુર વ્યક્તિએ બંને બાળકોના હાથ-પગ એક દોરડાં વડે બાંધીને માર્યા એટલું જ નહીં તેમના શરીર પર મધપૂડા પણ ફેંક્યા.બિહારના મધુબનીમાં માત્ર 2 કેરી ચોરી કરવાને કારણે એક વ્યક્તિએ બે બાળકને નિર્દયતાથી માર માર્યો. વીડિયોમાં જોવા મળે છે કે બંને બાળકો માફી માટે કરગરી રહ્યાં છે તેમ છતાં તેના મોઢા પર મધપૂડા ફેંકવામાં આવે છે. તેમના શરીર પર કપડાં પણ નથી.

Visit Saurashtra Kranti Homepage here

મધુમાખીઓ તેમના શરીર પર ચિપકેલી જોવા મળે છે. રડતાં-કગડતાં બાળકોને જોઈને મારનાર વ્યક્તિના ચહેરા પર મુસ્કાન જોવા મળે છે. કેટલીક મહિલાઓ પણ જોવા મળે છે, જે રડતાં બાળકો જોઈને અટ્ટહાસ્ય કરી રહી છે.

Read About Weather here

લૌકાહાં પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે કહ્યું કે વાસુદેવપુરના ચોકીદાર અને સરપંચને વીડિયો મોકલી દેવાયો છે. જો કોઈ દ્વારા ફરિયાદ કરવામાં આવશે તો આરોપીને પકડવામાં આવશે.આ વીડિયોની પુષ્ટિ થયા બાદ કાર્યવાહી થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here