બેલુગા એરબસ વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર પ્રથમવાર લેન્ડિંગ કરાયું

બેલુગા એરબસ વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર પ્રથમવાર લેન્ડિંગ કરાયું
બેલુગા એરબસ વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર પ્રથમવાર લેન્ડિંગ કરાયું
જેમાં પ્રથમ વખત વિશેષ પ્રકારનું બેલુગા એરબસ કાર્ગો વિમાનનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના નામે નવી સિદ્ધિ નોંધાઈ છે.બેલુગા એરબલ કાર્ગો પ્લેન ઈંધણ ભરાવવા માટે અમદાવાદ એરપોર્ટ પર રોકાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

અમદાવાદ એરપોર્ટ ખાતે નવો રન-વે બન્યા બાદ પ્રથમ વખત આવા મહાકાય પ્લેનનું ઉતરાણ થયું હતું.આ વિશેષ પ્રકારના કાર્ગો પ્લેને રિફ્યુલિંગ બાદ અમદાવાદ એરપોર્ટ પરથી સફળતા પૂર્વક ટેકઑફ કર્યું હતું.જેને લઈને લોકો પણ આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા.વ્હેલ માછલી જેવી ડિઝાઈન ધરાવતું આ બેલુગા કાર્ગો પ્લેન ખાસ પ્રકારના રન-વે પર જ ઉતરાણ કરે છે.

Read About Weather here

અત્યાર સુધી ભારતમાં આ પ્લેન મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પર જ ઉતરાણ કરતું હતું. જો કે હવે અમદાવાદ એરપોર્ટ પર સતત વિકાસની સાથે સગવડો પણ વધી રહી છે. આથી ભવિષ્યમાં આવા વિશિષ્ટ વિમાનોનું અમદાવાદ એરપોર્ટ પર આવાગમન વધે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.હવે આ પ્રકારના મહાકાય વિમાનના લેન્ડિંગ અને ટેકઑફ માટે પણ અમદાવાદ એરપોર્ટ સજ્જ થઈ ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here