બેંકોમાં રજાનું 17 દિવસનું લિસ્ટ…!

બેંકોમાં રજાનું 17 દિવસનું લિસ્ટ...!
બેંકોમાં રજાનું 17 દિવસનું લિસ્ટ...!

RBIની માર્ગદર્શિકા અનુસાર, બેંકો રવિવારે તેમજ મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ, RBIએ 1, 3, 4, 5, 6, 10, 11, 12, 19, 22 અને 23 નવેમ્બરે રજા જાહેર કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ઉપરાંત મહિનામાં ચાર રવિવાર અને બીજા અને ચોથા શનિવારે પણ રજા હોય છે. RBIએ 1, 3, 4, 5, 6, 10, 11, 12, 19, 22 અને 23 નવેમ્બરે રજા જાહેર કરી છે

 (RBI) એ નવેમ્બર મહિનાની સત્તાવાર બેંક રજાઓની યાદી જાહેર કરી છે. નવેમ્બરમાં બેંકોમાં 17 દિવસ સુધી કામકાજ નહીં થાય. નવેમ્બરમાં દિવાળી અને ગુરુ નાનક જયંતી/કાર્તિક પૂર્ણમા સહિત ઘણા બધા તહેવાર આવી રહ્યા છે.

તેના કારણે દેશના વિવિધ રાજ્યોમાં બેંકો માટે 11 રજાઓ નક્કી કરવામાં આવી છે. તે સિવાય 4 રવિવાર અને 2 શનિવારે પણ બેંક બંધ રહેશે.

Read About Weather here

તારીખબંધ રહેવાનું કારણક્યાં બંધ રહેશે
1 નવેમ્બરકન્નડ રાજ્યોત્સવબેંગલુરુ અને ઈમ્ફાલ
3 નવેમ્બરનરક ચતુદર્શીબેંગલુરુ
4 નવેમ્બરદિવાળી અમાવસ્યા / કાલી પૂજાબેંગલુરુ સિવાય તમામ રાજ્યોમાં બેંકો બંધ
5 નવેમ્બરદિવાળી(બાલી પ્રતિપદા) / વિક્રમ સંવત નવું વર્ષ / ગોવર્ધન પૂજાઅમદાવાદ, બેલાપુર, બેંગ્લોર, દેહરાદૂન, ગંગટોક, જયપુર, કાનપુર, લખનૌ, મુંબઈ અને નાગપુરમાં બેંકો બંધ
6 નવેમ્બરભાઈબીજ / ચિત્રગુપ્ત જયંતિ / લક્ષ્મી પૂજા / દીપાવલી / નિંગોલ ચકોબાગંગટોક, ઈમ્ફાલ, કાનપુર, લખનૌ અને શિમલામાં બેંકો બંધ
7 નવેમ્બરરવિવારતમામ જગ્યાએ
10 નવેમ્બરછઠ પૂજા / સૂર્ય ષષ્ઠી દળ છઠપટના અને રાંચીમાં બેંકો બંધ
11 નવેમ્બરછઠ પૂજાપટના
12 નવેમ્બરવાંગલા ઉત્સવશિલોંગ
13 નવેમ્બરમહિનાનો બીજો શનિવારતમામ જગ્યાએ
14 નવેમ્બરરવિવારતમામ જગ્યાએ
19 નવેમ્બરગુરુ નાનક જયંતી / કાર્તિક પૂર્ણિમાઆઈઝોલ, બેલાપુર, ભોપાલ, ચંડીગઢ, દહેરાદૂન, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શિમલા અને શ્રીનગર
21નવેમ્બરરવિવારતમામ જગ્યાએ
22 નવેમ્બરકનકદાસ જયંતીબેંગલુરુ
23 નવેમ્બરસેંગ કુટ્સનેમશિલોંગ
27 નવેમ્બરશનિવારતમામ જગ્યાએ
28 નવેમ્બરરવિવારતમામ જગ્યાએ


તેમજ શિલોંગમાં 12થી 14 નવેમ્બર સુધી 3 દિવસ બેંક બંધ રહેશે. આવી સ્થિતિમાં આ જગ્યાના લોકોને આ રજાઓનું ધ્યાન રાખવું જરૂરી છે. કાનપુર અને લખનઉમાં 4થી 7 નવેમ્બર સતત 4 દિવસ સુધી બેંક બંધ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here