બીજા વિશ્વયુદ્ધમાં ખોવાયેલ પોકેટ ઘડિયાળ એક ખેડૂતને મળી…!

બીજા વિશ્વયુદ્ધમાં ખોવાયેલ પોકેટ ઘડિયાળ એક ખેડૂતને મળી...!
બીજા વિશ્વયુદ્ધમાં ખોવાયેલ પોકેટ ઘડિયાળ એક ખેડૂતને મળી...!
તાજેતરમાં એક ખેડૂત પરિવારે આ ઘડિયાળ તેના નિર્માતાના પૌત્ર-પૌત્રીઓને પરત કરી. ઘડિયાળ 1910માં ડચ શહેર રોટ્ટરડેમમાં આલ્ફ્રેડ ઓવરસ્ટ્રિજ્ડ નામના એક યહૂદીએ તેના ભાઇ લુઇ માટે બનાવી હતી. નવી દિલ્હી: બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એક નાઝી સૈનિકે બેલ્જિયમના ખેતરમાંથી એક પોકેટ ઘડિયાળ ચોરી હતી. 80 વર્ષ બાદ પણ આ ઘડિયાળ ચાલુ સ્થિતિમાં છે.

Visit Saurashtra Kranti Homepage here

ઘડિયાળ પરના લખાણના આધારે વેને તેના નિર્માતાને લખેલા પત્રમાં જણાવ્યું કે લુઇને તેના 18મા જન્મદિને આ ઘડિયાળ ભેટ અપાઇ હતી, જેની પાછળ તેની સરનેમ, સ્થળ અને સમય તથા ભાઇ માટે એક સલાહ લખેલી હતી. 1942માં નાઝીઓએ લુઇની ધરપકડ કરી. ડચ ઇતિહાસકાર રૉબ સ્નિજર્સના જણાવ્યાનુસાર બંને ભાઇને ધરપકડ બાદ એક નાઝી કેમ્પમાં મોકલાયા.

Read About Weather here

પછી કેમ્પના 3 સૈનિકને બેલ્જિયમના ખેડૂત ગુસ્તાવ જાનસેન્સને ત્યાં મોકલી દેવાયા. ઘડિયાળ આ ખેતરમાં કોઇ એક સૈનિકના ખિસામાંથી પડી ગઇ હોવાની શક્યતા છે. ત્યાં કેદ કરાયેલા ભાઇઓને લાગ્યું કે તેમની ઘડિયાળ નાઝી સૈનિકે ચોરી લીધી છે. જોકે, તે ખેતરમાંથી એક ખેડૂતને મળી હતી.તેમને જે બાથરૂમ અપાયું હતું તે મકાઇના ખેતરમાં ખુલતું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here