બાળકોને લાઇવ સેન્ડવિચ અને ઠંડી મેંગો લસ્સી અપાઇ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ડિવાઈન ફાઉન્ડેશન દ્વારા સ્લમ વિસ્તાર નાના ભુલકાઓની આ કાળજાળ ગરમીમાં અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લાઈવ સેન્ડવિચ અને ઠંડી ઠંડી મેંગો લસ્સી ખવડાવવામાં આવી.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્ય ડિવાઇન ફાઉન્ડેશન હોદ્દેદારો અને દાતા હાર્દિકભાઈ ગોંધીયાના સહકારથી આ કાર્ય કરવામાં આવ્યું.આજ રીતે આપ સેવા કરવા માંગતા હોય તો અમારી સાથે ડિવાઇન ફાઉન્ડેશનમાં જોઈન થઇ શકો છો અને સેવા કરી શકો છો.

Read About Weather here

ડિવાઇન ફાઉન્ડેશનમાં ઓનલાઇન સેવામાં દાન લજ્ઞજ્ઞલહય ાફુ, ાફુળિં 9624891268 પર ઓનલાઇન પેમેન્ટ કરી શકો છો. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here