ઐશ્વર્યા રાય કોન્ફરન્સમાં વ્હાઇટ ફ્લોરલ ડ્રેસ પહેરીને આવી હતી. એક્ટ્રેસ ફેશન ડિઝાઇનર રોહિત બાલના ડિઝાઇનર આઉટફિટ પહેર્યાં હતાં. ઐશ્વર્યાએ વાળ ખુલ્લા રાખ્યા હતા અને રેડ લિપસ્ટિક કરી હતી.સો.મીડિયામાં ઐશ્વર્યાની તસવીરો વાઇરલ થઈ હતી. જોકે, યુઝર્સને ઐશ્વર્યાનો લુક સહેજ પણ ગમ્યો નહોતો. પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય પોતાની સુંદરતાને કારણે દેશ-વિદેશમાં લોકપ્રિય છે.
Visit Saurashtra Kranti Homepage here
ઐશ્વર્યા રાય છેલ્લાં કેટલાંક સમયથી પોતાની ફેશન સેન્સને કારણે ટ્રોલ થતી રહી છે. હાલમાં જ એક્ટ્રેસ ડૉક્ટર્સની કોન્ફરન્સમાં જોવા મળી હતી.અનેક યુઝર્સે ઐશ્વર્યાને સ્ટાઇલિસ્ટ બદલી નાખવાની સલાહ આપી હતી. એક યુઝરે ઐશ્વર્યાને રેડ લિપસ્ટિક લગાવવાની ના પાડી દીધી હતી. અન્ય એકે એમ કહ્યું હતું કે ઐશ્વર્યા રાયના ચહેરા પર સોજા આવી ગયા છે. બીજા એકે એમ કહ્યું હતું કે ઐશ્વર્યાને ફેશન સેન્સમાં 10માંથી 0 માર્ક્સ મળે છે.ગયા મહિને ઐશ્વર્યા રાય કાન ફિલ્મ ફેસ્ટિવલની પાર્ટીમાં પતિ ને દીકરી સાથે જોવા મળી હતી. આ દરમિયાન એશે પિંક ગાઉન પહેર્યું હતું.

Read About Weather here

ત્યારે પણ ઐશ્વર્યા રાયને મેકઅપને કારણે ટ્રોલ કરવામાં આવી હતી. ઘણાં યુઝર્સે કહ્યું હતું કે ઐશ્વર્યાએ બોટોક્સ વધુ પડતા લીધા હોય તેમ લાગે છે, કારણ કે તેનાં ચહેરા પર સોજા છે. અન્ય એકે એવી કમેન્ટ કરી હતી કે ઐશ્વર્યાએ લીપ સર્જરી કરાવી છે. ઐશ્વર્યા હવે ઘરડી લાગે છે. તેના ચહેરા પર પહેલાં જેવી ચમક નથી. અન્ય એકે એવી કમેન્ટ કરી હતી કે ઐશ્વર્યાના ચહેરા સાથે કંઈક ખોટું થયું છે. કેમ ચહેરો બગાડી નાખ્યો? બોટોક્સ લુક. અન્ય એકે એમ કહ્યું હતું કે ક્યારેય વિચાર્યું નહોતું કે ઐશ્વર્યા આવી લાગશે.મેકઅપ મેજિક કામ ના આવ્યું. બીજા યુઝરે કહ્યું હતું કે યાર આને શી જરૂર હતી પ્લાસ્ટિક સર્જરીની.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here