કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના ધારાસભ્યોને બિરદાવાયા
તાજેતરમાં ફ્રીડમ યુવા ગ્રુપ-રાજકોટ દ્વારા સંસ્થાના રજત જયંતિ વર્ષની ઉજવણીના સમાપન સમારોહ પ્રસંગે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જવલંત વિજય હાંસલ કરનાર ગુજરાતના એકમાત્ર મહિલા કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ તથા રાજકોટ દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ ટીલારાનો ગરિમાપૂર્ણ અભિવાહન સમારોહ રોટરી ગ્રેટર ભવન ખાતે યોજાયેલ આ તકે સંસ્થાના કાર્યકર્તાઓને પણ ત્રણેય ધારાસભ્યોએ બિરદાવેલ હતા.
Visit Saurashtra Kranti Homepage here
ધારાસભ્યઓના અભિવાદન સમારોહ અંગર્તત શાલ ઓઢાડી ઉપરણા તથા સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સંસ્થાના સંસ્થાપક ભાગ્યેશ વોરા, મનોજ ડોડીયા, સંજય પારેખ, પ્રવિણ ચાવડા, કિરીટ ગોહેલ, સુરેશ રાજપુરોહિત, નિમેશ કેસરીયા, અલ્પેશ પલાણ, ચંદ્રેશ પરમાર, જયપ્રકાશ કુલારા, રસીક મોરધરા, ધવલ પડીઆ, મિલન વોરા, સાવન ભાડલીયા, અલ્પેશ ગોહેલ, હર્ષદ ચોકસી, રાજ ચાવડા, જીગ્નેશ આહીર, રિતેશ ચોકસી, પુનિત બુંદેલા, જય દૂધૈયા, જય આહીર, વિશાલ અનડકટ, અભિજીત આહીર, જીતેશ સંઘાણી સહિતના ફ્રીડમ યુવા ગુ્રપ-રાજકોટના કાર્યકર્તાઓ દ્વારા અભિવાદન કરવામાં આવેલ હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here