થલતેજમાં રહેતા જીગ્નેશભાઈ ઠાકર(39)એ 26 જૂને એમેઝોનમાંથી ઓનલાઈન મોબાઈલનો ઓર્ડર કર્યો હતો, પરંતુ ઓર્ડર કન્ફર્મ ન થતાં તેમણે ગૂગલ પર એમેઝોન ટોલ નંબર સર્ચ કરી એક નંબર પર ફોન કરતા સામે વાળાએ તેમની સાથે વાત કરી ફોન કટ કરી દીધો અને બીજા નંબર પરથી જીગ્નેશભાઈ પર ફોન આવ્યો હતો. તમે ઓનલાઈન શોપિંગમાંથી વસ્તુ મગાવી છે, તેના પૈસા ફસાઈ ગયા છે,
Visit Saurashtra Kranti Homepage here
હું કહું તેમ પ્રોસેસર કરો કહીને ગઠિયાએ ટોરન્ટ ફાર્માના એક્ઝિક્યૂટિવને એપ ડાઉનલોડ કરાવી તેમના ખાતામાંથી 8 ટ્રાન્જેક્શનથી રૂ.1.56 લાખ ઉપાડી લીધા હતા.સામેવાળાએ કહ્યું કે, તમે જે વસ્તુ મગાવી છે, તેના પૈસા ફસાઈ ગયા છે.
Read About Weather here
જેથી હું તમને જે પ્રોસેસ કરવાનું કહીને ક્લિક સપોર્ટ નામની એપ ડાઉનલોડ કરાવડાવી હતી, ત્યારબાદ ફોન ચાલુ જ રખાવીને તે વ્યકિત પ્રોસેસ કરાવતો હોવાથી જીગ્નેશભાઈને શંકા જતા તેમણે ફોન કટ કરી દીધો અને એચડીએફસી બેંકનું એકાઉન્ટ સ્ટોપ કરાવી દીધું હતંુ. જેથી તે વખતે તેમના એકાઉન્ટમાં કોઇ પૈસા કપાયા ન હતા. જો કે1 જુલાઈએ એકાઉન્ટ ચાલુ કરાવતા જ તેમના ખાતામાંથી 1.56 લાખ કપાઈ ગયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here