પ્રોફેશનલ ક્ધસલ્ટિંગ ગ્રુપ દ્વારા કાલે નોલેજ સેરિંગ સેમિનાર

પ્રોફેશનલ ક્ધસલ્ટિંગ ગ્રુપ દ્વારા કાલે નોલેજ સેરિંગ સેમિનાર
પ્રોફેશનલ ક્ધસલ્ટિંગ ગ્રુપ દ્વારા કાલે નોલેજ સેરિંગ સેમિનાર
પ્રોફેશનલ ક્ધસલ્ટિંગ ગુ્રપ દ્વારા તારીખ 11 ને શનિવારના રોજ સાંજે 7 વાગ્યે થી 9 વાગ્યા સુધી ઈંઈઅઈં ભવન ઉંખઈ નગર મેઈન રોડ, રૈયા ચોકડી નજીક વિનામૂલ્યે નોલેજ સેરીંગ સેમિનારનું આયોજન કરવામિં આવ્યું છે. પ્રોફેશન પ્રોફેશન ક્ધસલ્ટિંગ ગ્રુપ એવા જાગૃત યુવાનોનું ગ્રુપ છે કે જેવો અલગ-અલગ ક્ષેત્રમાં ક્ધસલ્ટિંગ કરે છે અને એમના ક્ષેત્રમાં બહોળી સફળતા પણ મેળવી ચૂક્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ યુવાનોએ સમાજના યુવાનો, બીઝનેસમેન, અને ધંધાર્થીઓને અલગ-અલગ ક્ષેત્ર જેવાકે ટેક્ષેશન, પ્રોજેકટ લોન, સરકારી સબસીડી, બિઝનેસ ટ્રેનિંગ, જીવન વીમા, બ્રાંડીંગ, બાંધકામ, ઇ-કોમર્સ વગેરે વિવિધ ક્ષેત્રે વિવિધ સેમિનાર કરીને વિનામુલ્યે જાગ્રુત કરવા, નોલેજ સેરિંગ કરવું, માર્ગદર્શન પૂરું પાડવાનું નક્કી કર્યું હોય અને આ ગ્રુપની રચના કરી છે ત્યારે આવા જ હેતુથી આ સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આવતીકાલના સેમિનારના બે મુખ્ય હેતુઓ છે. નવા પ્રોજેક્ટ કે ચાલુ પ્રોજેકટના એક્ષપાન્શનમાં સરકારી બેંકો દ્વારા પ્રોજેકટ લોન અને સરકાર દ્વારા મળતી અલગ-અલગ સબસીડી વિશે આ ક્ષેત્રના નિષ્ણાંત એવા રાજેશ સવનિયા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. ઇ કોમર્સ દ્વારા આપણે પણ કેવી રીતે વેચાણ કરી શકીએ.

Read About Weather here

ઓનલાઇન વેચાણમાં સફળતા મેળવવા શું કરવું જોઈએ, ટ્રેડિશનલ ધંધાને પણ ઓનલાઇન લય જઈ શકાય વગેરે બાબતે ઇ કોમર્સના માસ્ટર ગુરૂ એવા કરણભાઈ દાવડા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.આ કાર્યક્રમનું સચોટ આયોજન, રૂપરેખા અને ટીમને માર્ગદર્શન પુરું પાડવાનું કામ આ ગુ્રપના સિનિયર મેમ્બર એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા હિરેનભાઈ ઠકકર પુુરં પાડી રહ્યા છે. આ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન વિખ્યાત ટ્રેનર એવા નીરવભાઈ ગોહેલ કરશે. સોશિયલ મીડિયા માર્કેટિંગ જહેમત બ્રેડિંગ એકસપર્ટ નિશાંત ગૌસ્વામી ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં વધુને વધુ લાભ લઈ શકે એ માટેની જહેમત જીવન વીમા નિષ્ણાંત એવા વિજયાઈ લકકડ અને બિલ્ડર અંકિતભાઈ સાવલિયા ઉઠાવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here