પ્રિયંકા-નિકે દીકરીનું નામ પાડ્યું

પ્રિયંકા-નિકે દીકરીનું નામ પાડ્યું
પ્રિયંકા-નિકે દીકરીનું નામ પાડ્યું
હવે ત્રણ મહિના બાદ પ્રિયંકાએ દીકરીનું નામ રાખ્યું છે. પ્રિયંકાએ દીકરીનું નામ માલતી મેરી ચોપરા જોનસ પાડ્યું છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કપલે બાળકીના બર્થ સર્ટિફિકેટમાં માલતી મેરી ચોપરા જોનસ નામ લખ્યું છે. પ્રિયંકા ચોપરા તથા નિક જોનસ સરોગસીથી પેરેન્ટ્સ બન્યા છે. પ્રિયંકાની દીકરીનો જન્મ જાન્યુઆરીમાં થયો છે. આ સર્ટિફિકેટમાં લખ્યું છે કે માલતીનો જન્મ 19 જાન્યુઆરીના રોજ કેલિફોર્નિયાના સેન ડિએગોમાં રાતના આઠ વાગ્યા પછી થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

માલતી શબ્દ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યો છે. માલતીનો અર્થ સુગંધીદાર ફૂલ તથા ચાંદની (મૂનલાઇટ) થાય છે. તો મેરી લેટિન ભાષાના સ્ટેલા મેરિસમાંથી લેવામાં આવ્યો છે. આનો અર્થ સમુદ્રનો તારો એવો થાય છે. બાઇબલમાં પણ આ નામ છે અને તેનો અર્થ ઇશુની માતા એવો થાય છે.પ્રિયંકાએ સો.મીડિયામાં કહ્યું હતું, ‘અમને એ બતાવતા આનંદ થાય છે કે અમે સરોગસીની મદદથી અમારા જીવનમાં એક બાળકનું સ્વાગત કરીએ છીએ.

પ્રિયંકા-નિકે દીકરીનું નામ પાડ્યું પ્રિયંકા

અમે અમારા પરિવાર માટે તમને સન્માનપૂર્વક આગ્રહ કરીએ છીએ કે આ ખાસ સમયમાં અમારી પ્રાઇવસીનું ધ્યાન રાખો.’સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ડિલિવરી એપ્રિલ મહિનામાં થવાની હતી, પરંતુ ડિલિવરી ઘણી જ પ્રીમેચ્યોર થઈ હતી અને દીકરીનો જન્મ 15 જાન્યુઆરીના રોજ થયો.પ્રિયંકા-નિકની દીકરીને જન્મ આપનારી મહિલાની આ પાંચમી સરોગસી છે. પ્રિયંકા તથા નિક તે મહિલાને મળ્યાં હતાં અને તેમને તે યોગ્ય લાગી હતી અને પછી તેમણે તે જ મહિલા પાસે સરોગસી કરાવવાનું નક્કી કર્યું હતું.થોડા સમય પહેલાં પ્રિયંકાએ સોશિયલ મીડિયામાંથી ચોપરા તથા જોનસ સરનેમ હટાવી લીધી હતી. એ સમયે ચર્ચા થવા લાગી કે નિક તથા પ્રિયંકા ડિવોર્સ લેવાનાં છે.

પ્રિયંકા-નિકે દીકરીનું નામ પાડ્યું પ્રિયંકા

Read About Weather here

જોકે પ્રિયંકાએ પતિના શોના પ્રમોશનના ભાગ હેઠળ આમ કર્યું હતું. નિક જોનસ અને જોનસ બ્રધર્સનો નેટફ્લિકસ પર કોમેડી શો ‘જોનસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ’ આવ્યો હતો. . આ લગ્ન ક્રિશ્ચિયન તથા હિંદુ વિધિથી કરવામાં આવ્યા હતા. લગ્નમાં માત્ર પરિવારના સભ્યો તથા મિત્રો હાજર રહ્યા હતા. લગ્ન બાદ પ્રિયંકાએ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપ્યું હતું. આ શોમાં તમામ ભાઈએ એકબીજાને રોસ્ટ તથા ટ્રોલ કરતા જોવા મળ્યા હતા.પ્રિયંકા તથા નિકે ડિસેમ્બર, 2018માં રાજસ્થાનના જોધપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here