પૈસા ચૂકવીને મહેમાનને ભાડે બોલાવે છે આ દેશ…!

પૈસા ચૂકવીને મહેમાનને ભાડે બોલાવે છે આ દેશ...!
પૈસા ચૂકવીને મહેમાનને ભાડે બોલાવે છે આ દેશ...!

અહીંના લોકો પોતાના સોશિયલ સર્કલને મોટું કરવા માટે પૈસા ચૂકવીને મહેમાનોને ખરીદવામાં અચકાતા નથી. દક્ષિણ કોરિયા દેશની વાત કરવામાં આવી રહી છે. જ્યાં વધુને વધુ લોકોને લગ્નની પાર્ટીમાં આમંત્રણ આપવું સમાજમાં તેમની લોકપ્રિયતાનો પુરાવો માનવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

એટલું જ નહીં, તમને જાણીને આશ્ચર્ય થશે કે મહેમાનોને ભાડે આપવા માટે આ દેશમાં એજન્સીઓ પણ ચલાવવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દક્ષિણ કોરિયામાં એવી ઘણી એજન્સીઓ છે. જે પૈસા લઈને નકલી લગ્નના મહેમાનની વ્યવસ્થા કરે છે. આ લોકોને આ માટે ખાસ તાલીમ આપવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, કોરોનાના સમયગાળા દરમિયાન આ વ્યવસાય અટકી ગયો હતો.

Read About Weather here

પરંતુ હવે તે ફરી શરૂ થયું છે.તેઓ લગ્નમાં એવી એક્ટિંગ કરે છે કે સામેની વ્યક્તિ તેમને પરિવારના નજીકના સંબંધીઓ માને છે. દક્ષિણ કોરિયામાં હેજેક ફ્રેન્ડ્સ જેવી ઘણી એજન્સીઓ છે, જે નકલી મહેમાનો પૂરા પાડે છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here