પેટ્રોલ પુરાવીને રૂપીયા આપ્યા વગર શખસ રવાના પેટ્રોલ પંપના માલિકને ટક્કર પણ મારી

પેટ્રોલ પુરાવીને રૂપીયા આપ્યા વગર શખસ રવાના પેટ્રોલ પંપના માલિકને ટક્કર પણ મારી
પેટ્રોલ પુરાવીને રૂપીયા આપ્યા વગર શખસ રવાના પેટ્રોલ પંપના માલિકને ટક્કર પણ મારી
જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલા એક પેટ્રોલ પંપમાં ફ્યુલ પૂરાવી રૂપિયા આપ્યા વિના લુખ્ખા શખસે કાર ભગાવી મૂકી હતી. બાદમાં પેટ્રોલ પંપના માલિક કાર સાથે દોડ્યા તો તેને કારથી જોરદાર ટક્કર મારી દીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પેટ્રોલ પંપના માલિકને ગંભીર ઇજા પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે. જેતપુર પોલીસે સીસીટીવીના આધારે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

સીસીટીવીમાં જોવા મળતી વિગત મુજબ જેતપુરના જૂનાગઢ રોડ પર સાંકળી ગામ પાસે ન્યારા પેટ્રોલ પંપ પર એક સફેદ કલરની સ્વીફ્ટ કાર ફ્યૂલ પૂરાવવા આવે છે. આથી તેઓ રસ્તા પર પટકાઇને 10 ફૂટ જેટલા ઢસડાયા હતા. કારમાંથી બહાર નીકળ્યા વિના જ આ શખસ ફ્યુલ પૂરવાનું પેટ્રોલ પંપના કર્મચારીને કહે છે. પરંતુ ચાલક ટર્ન મારી પેટ્રોલ પંપના માલિકને જોરદાર ટક્કર મારે છે. બાદમાં પેટ્રોલ પંપના માલિક જમીન પર પટકાઇ છે અને 10 ફૂટ જેટલા ઢસડાઇ છે. આથી પેટ્રોલ પંપના કર્મી પોતાના માલિકને બચાવવા પાછળ દોડે છે.

Read About Weather here

પરંતુ કારની જોરદાર ટક્કરને કારણે પેટ્રોલ પંપના માલિકને ગંભીર ઇજા પહોંચે છે.આથી પેટ્રોલ પંપના કર્મચારી તેમની કારમાં ફ્યુલ પૂરી રહ્યો છે. આ દરમિયાન પેટ્રોલ પંપના માલિક કાર આગળ મોબાઇલમાં વાત કરી રહ્યા છે. બાદમાં પેટ્રોલ પંપના માલિક કારની આગળથી સાઇડમાં વાત કરતા કરતા આવી જાય છે.ફ્યુલ પૂરાતા જ આ કારમાં બેસેલો શખસ રૂપિયા આપ્યા વિના કાર ભગાવી મુકે છે.બાદમાં કાર ભગાવી મૂકતા શખસને કાર સાથે રોકવા પેટ્રોલ પંપના માલિક કાર સાથે દોડે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here