પેટ્રોલ-ડીઝલના રોજ નવા રેકોર્ડ…!

જાણો પેટ્રોલ-ડિઝલ મોંઘા થશે…!?
જાણો પેટ્રોલ-ડિઝલ મોંઘા થશે…!?
દિલ્હીમાં એક લીટર પેટ્રોલ ૧૦૯.૬૯ રૂપિયા મળી રહ્યું છે. ત્યારે ડીઝલ ૯૮.૪૨ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. ગત અનેક દિવસોથી ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શ્રી ગંગાનગરમાં પેટ્રોલનો ભાવ ૧૨૨ થઇ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે ડીઝલ ૧૧૩.૨૧ના ભાવે મળે છે. આજે સોમવારે પણ પેટ્રોલ- ડીઝલમાં ભાવ વધારો એટલે કે નવેમ્બર મહિનાના પહેલા દિવસે પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે.  IOCLએ આજે સવારે જારી રેટ લિસ્ટ મુજબ પેટ્રોલ ૩૫ પૈસા અને ડીઝલ ૩૫ પૈસા મોંઘુ થયુ છે.

ઓકટોબર મહિનામાં ૨૫ દિવસથી વધારે પેટ્રોલ -ડીઝલના ભાવ વધ્યા છા. દર રોજ ૩૦- ૩૫ પૈસા કરીને ગત મહિને પેટ્રોલ ૭.૪૫ રુપિયા મોંઘુ થઈ ગયું છે. જયારે ડીઝવ ૭.૯૦ રૂપિયા વધ્યું છે.

૧ ઓકટોબરે દિલ્હીમાં પેટ્રોલ ૧૦૧. ૮૯ રુપિયા પ્રતિ લીટર હતુ. જયારે ડીઝલના ભાવ ૯૦. ૧૭ રૂપિયા પ્રતિ  લીટર ચાલી રહ્યું છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઈલની વધતી કિંમતોના કારણે દર રોજ દેશમાં ફયૂલ પ્રાઈઝ વધી રહી છે.

Read About Weather here

દિલ્હી પેટ્રોલ ૧૦૯.૬૯ રૂપિયા અને ડીઝલ ૯૮.૪૨ રૂપિયા પ્રતિ લીટર, મુંબઈ પેટ્રોલ ૧૧૫.૫૦ રૂપિયા અને ડીઝલ ૧૦૬.૬૨ રૂપિયા પ્રતિ લીટર, ચેન્નાઈ પેટ્રોલ ૧૦૬.૩૫ રૂપિયા અને ડીઝલ ૧૦૨.૫૯   રૂપિયા પ્રતિ લીટર, કોલકત્ત્।ા પેટ્રોલ ૧૧૦.૧૫  રૂપિયા અને ડીઝલ  ૧૦૧.૫૬ રુપિયા પ્રતિ લીટર ભાવ થયો છે.

 માર્કેટ એકસપર્ટનું અનુમાન છે કે હાલ ક્રુડ ઓઈલ વધુ મોંઘું થઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here