પી.આઇ બી.એમ.ઝણકાટને પ્રશંસા પત્ર એનાયત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા વ્યકિતનું હાડપિંજર મળી આવેલ હતું જેમા મૃત્યૃનું કારણ અકબંધ હતું.

Visit Saurashtra Kranti Homepage here

બાતમીદારોને બખુબી ઉપયોગ કરીને દાખલ થયેલ હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલીને કુવાડવા પોલીસ સ્ટેશનના પી.આઇ બી.એમ.ઝણકાટ પ્રશંસા કામગીરી કરેલ હતી.

Read About Weather here

આ કામગીરી બદલ તેઓેને રાજકોટ પોલીસ કમીશનર દ્વારા અને વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીના હસ્તે પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં ખંતપૂર્વક કામગીરી કરતા રહો તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here