પહેલીવાર અમિતાભ બચ્ચન ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે

પહેલીવાર અમિતાભ બચ્ચન ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે
પહેલીવાર અમિતાભ બચ્ચન ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે
ગુજરાતી સિનેમા પ્રેમીઓ આશ્ર્ચર્યચકિત થઇ જશે કે તેઓ ટૂંક સમયમાં જ બોલીવુડના મેગાસ્ટાર એવા કે અમિતાભ બચ્ચન કે જેઓ આગામી ગુજરાતી કોમેડી ફિલ્મ ‘ફક્ત મહિલા માટે’ ગુજરાતીના ભૂમિકામાં ભાગ ભજવતા જોવા મળવાના છે બધાને બિગ બી તરીકે ઓળખાતા અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચને અગાઉ ગુજરાતના ગીર અને કચ્છ સહિતના સ્થળ માટે ટુરિઝમને પ્રોત્સાહન માટે એડવર્ટાઈઝમેન્ટ કરી હતી અને તેમની અપીલના પગલે ટુરિઝમને વેગ મળ્યો હતો. અને હવે આ ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે ગુજરાતી સુપરસ્ટાર યશ સોની અને દૃીક્ષા જોશી પણ જોવા મળશે.

Visit Saurashtra Kranti Homepage here

આ ફિલ્મનું નિર્દૃેશન જય બોદૃાસ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું મુખ્ય આકર્ષણ બીજું કોઈ નહીં પણ સુપરસ્ટાર અમિતાભ કેમિયો હશે. આ ફિલ્મમાં દિૃક્ષા જોષી, યશ સોની, ભાવીની જાની અને પ્રશાંત બારોટ જેવા કલાકારો છે. ફિલ્મના કલાકારો દ્વારા અમિતાભ બચ્ચન સાથે તસવીર તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવી છે.બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન લગભગ 175 હિન્દૃી ફિલ્મોમાં અભિનય કર્યા બાદૃ ગુજરાતી સિનેમામાં પદૃાર્પણ કરવા માટે તૈયાર છે.

Read About Weather here

‘ફક્ત મહિલા માટે’ ફિલ્મમાં એક ગુજરાતી વ્યક્તિની ભૂમિકા ભજવતા જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચને સેટ પર પહોંચીને સ્ક્રિપ્ટ સાંભળી હતી અને તેઓ ખૂબ હસ્યા હતા. નિયત સમયે આવીને તેમણે સીન્સ પૂરા કર્યા હતા.તેમને ખૂબ સહજતાથી ગુજરાતી ડાયલોગ્સ બોલતા જોઈને ઘણાને નવાઈ લાગી હતી. આ ફિલ્મ 19 2022ના રોજ રિલિઝ થવાની છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here