પલક તિવારીનો કિલર લુક

પલક તિવારીનો કિલર લુક
પલક તિવારીનો કિલર લુક
હાલમાં જ પલકે રેડ બિકીની પહેરીને પૂલ આગળ પોઝ આપ્યા હતા. ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની 21 વર્ષીય દીકરી પલક તિવારીની હજી સુધી એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી. જોકે, પલક તિવારી સો.મીડિયામાં ઘણી જ લોકપ્રિય છે. તેની તસવીરો ને વીડિયો વાઇરલ થતા રહે છે. પલક તિવારીએ વીકેન્ડ મુંબઈની જાણીતી હોટલમાં એન્જોય કર્યો હતો. પલકે વીકેન્ડની તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી. પલકે તસવીરો શૅર કરીને કહ્યું હતું, ‘વીકેન્ડ ડમ્પ. બહુ બધો આરામ કર્યો અને બહુ બધું જમવાનું. મજા આવી.’પલક તિવારી ટૂ પીસ રેડ બિકીનીમાં જોવા મળી હતી. પલકને બિકીનીમાં જોતા જ ચાહકોએ કમેન્ટ્સ કરી હતી.
પલક તિવારીનો કિલર લુક પલક
પલક તિવારીનો કિલર લુક પલક
પલક તિવારીનો કિલર લુક પલક
પલક તિવારીનો કિલર લુક પલક

Visit Saurashtra Kranti Homepage here

એક ચાહકે કહ્યું હતું, ‘પલકે તો પાણીમાં આગ લગાવી દીધી.’ કેટલાંક ચાહકોએ પલકને ‘બિજલી ગર્લ’ કહી હતી.પલક તિવારીએ પંજાબી સિંગર તથા એક્ટર હાર્ડી સંધૂ સાથે ‘બિજલી બિજલી’ સોંગમાં કામ કર્યું હતું. આ સોંગ જબરજસ્ત લોકપ્રિય થયું હતું. આ ગીત હિટ જતાં જ પલક તિવારીની લોકપ્રિયતા રાતોરાત વધી ગઈ હતી. ગીતના પ્રમોશન માટે પલક તિવારી ‘બિગ બોસ 15’માં આવી હતી. અહીંયા તેણે સલમાન ખાન સાથે ડાન્સ કર્યો હતો. પલક ફિલ્મ ‘રોઝીઃ ધ સેફ્રોન ચેપ્ટર’થી બોલિવૂડ ડેબ્યૂ કરવાની છે. આ ફિલ્મમાં અરબાઝ ખાન, વિવેક ઓબેરોય છે.

Read About Weather here

પલક તિવારી બોલિવૂડ એક્ટર વરુણ ધવન સાથે મ્યૂઝિક વીડિયોમાં કામ કરે તેવી શક્યતા છે.શ્વેતાએ 1998માં રાજા ચૌધરી સાથે લગ્ન કર્યાં હતાં. . અનેકવાર સેટ પર પણ રાજાએ હંગામો કર્યો હતો. ડિવોર્સ બાદ દીકરી પલકની કસ્ટડી શ્વેતાને મળી હતી. 2013માં શ્વેતાએ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી દીકરો રેયાંશ છે. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષથી અભિનવ તથા શ્વેતા અલગ રહે છે. શ્વેતાએ અભિનવ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ ફાઇલ કર્યો હતો. આ લગ્નથી દીકરી પલકનો જન્મ થયો હતો. લગ્નના 9 વર્ષ બાદ 2007માં શ્વેતાએ રાજા વિરુદ્ધ મારપીટનો કેસ દાખલ કર્યો હતો. શ્વેતાનો આક્ષેપ હતો કે રાજા નશામાં તેની સાથે ખરાબ વર્તન કરે છે અને તેને માર મારે છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here