લોધીકાના ચાંદલી ગામે રહેતા સેજલબેન ભીખાભાઈ પરમાર ગતરોજ પોતાના ઘરે હતા. લોધીકાના ચાંદલી ગામે પતિના મોત બાદ તેના વિયોગમાં પત્ની સેજલબેને ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં અત્રેની સીવીલમાં ખસેડાયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
ત્યારે ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ ક્રતા બેભાન થઈ ઢળી પડયા હતા. જે બાદ તે સતત ગમગીન રહેતી હતી અને તેના વિયોગમાં પગલું ભર્યુ હતું સેજલબેનના લગ્ન બે વર્ષ પહેલા થયેલ હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.
Read About Weather here
જેમને તાત્કાલીક સારવારમાં અત્રેની સીવીલ હોસ્પીટલે ખસેડાયા હતા. વધુમાં આપઘાતનો પ્રયાસ કરનાર સેજલબેનના મોટા બહેને જણાવ્યું હતું કે સેજલબેનના પતિનું ચાર દિવસ પહેલા મોત થયેલ હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here