પંખાથી પણ ઓછી કિંમતમાં કુલર : મળે છે શિમલા જેવી ઠંડક

પંખાથી પણ ઓછી કિંમતમાં કુલર : મળે છે શિમલા જેવી ઠંડક
પંખાથી પણ ઓછી કિંમતમાં કુલર : મળે છે શિમલા જેવી ઠંડક
આજે અમે તમને એક એવા COOLER વિશે જણાવશું જે ખુબ જ સસ્તામાં તમે ખરીદી શકો છો. આજકાલ ઉનાળાના દિવસોમાં ગરમીથી સૌ કોઈ પરેશાન છે. ત્યારે તેનાથી રાહત મેળવવા માટે લોકો AC-COOLERનો સહારો લેતા હોય છે અને સીઝન આવતા જ તેના ભાવમાં પણ વધારો જોવા મળતો હોય છે.  

Visit Saurashtra Kranti Homepage here

ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ આ COOLER ઓછી વિજળીમાં શાનદાર ઠંડક આપે છે. આ કુલર એક લીટર પાણીમાં તમને શિમલા જેવી ઠંડી હવા આપશે. આ પોર્ટેબલ Coolerની ખાસ વાત એ છે કે આ ઘણું લાઈટ અને સ્ટાઈલિશ ડિઝાઈનમાં આવે છે.

Read About Weather here

આ નાના બોક્સની જેવું દેખાય છે, પણ પવન આપવાના મામલે આ મોટા-મોટા કુલરોને માત આપે છે. તેને કિચન, ઑફિસ ડેસ્ક કે પછી બેડરૂમમાં સુતી વખતે ટેબલ પર રાખી શકાય છે. ઓછી વિજળીમાં આ દમદાર હવા આપે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here