ન્યૂ કપલ ઓફ બોલિવૂડ…!

ન્યૂ કપલ ઓફ બોલિવૂડ…!
ન્યૂ કપલ ઓફ બોલિવૂડ…!
એક્શન પેક્ડ આ ફિલ્મનું શૂટિંગ હાલમાં જ મોરેશિયસમાં કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર કાર્તિક તથા ક્રિતિ એકબીજાને ગળે મળતા જોવા મળ્યા હતા. રોમેન્ટિક ફિલ્મ ‘લુકા છુપ્પી’ કર્યા બાદ કાર્તિક આર્યન તથા ક્રિતિ સેનન ફિલ્મ ‘શહઝાદા’માં સાથે કામ કરી રહ્યા છે.  આ જ કારણે બી ટાઉનમાં ચર્ચા થવા લાગી કે બંને એકબીજાને ડેટ કરે છે.

ન્યૂ કપલ ઓફ બોલિવૂડ…! બોલિવૂડ
ન્યૂ કપલ ઓફ બોલિવૂડ…! બોલિવૂડ
ન્યૂ કપલ ઓફ બોલિવૂડ…! બોલિવૂડ

https://www.instagram.com/reel/Cce5P7IDnk6/?utm_source=ig_embed&ig_rid=7639df5f-4c7c-414b-a9b3-a8a6096ce0a8

https://www.instagram.com/reel/Ccb1asIKDxM/?utm_source=ig_embed&ig_rid=ffd4edd4-2fac-49c8-985b-0ea5124745b7

Visit Saurashtra Kranti Homepage here

‘શહઝાદા’નું શૂટિંગ પૂરું કરીને ક્રિતિ તથા કાર્તિક મુંબઈ એરપોર્ટ પર આવ્યા હતા. કારમાં બેસતા પહેલાં બંનેએ એકબીજાને ગળે લગાવ્યા હતા. બંનેની કેમિસ્ટ્રી જોઈને સો.મીડિયા યુઝર્સ કહેવા લાગ્યા કે બંને એકબીજાને ડેટ કરે છે.સો.મીડિયામાં કાર્તિકે ક્રિતિ સાથેની તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને કાર્તિકે કહ્યું હતું, ‘મોરેશિયસમાં આ ક્યૂટ યુવતીને મળ્યો.’ક્રિતિ-કાર્તિકે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો.

Read About Weather here

આ વીડિયો ક્લિપમાં બંને ધમાલ-મસ્તી કરતાં જોવા મળ્યા હતા. ક્રિતિએ વીડિયો બનાવ્યો હતો. કાર્તિક-ક્રિતિના ચાહકોએ કમેન્ટ કરતાં કહ્યું હતું, ‘તમે બંને એકબીજા માટે પર્ફેક્ટ છો. ન્યૂ બી ટાઉન કપલ અલર્ટ?’ અન્ય એકે કમેન્ટ કરતાં કહ્યું હતું, ‘મને તમારું બોન્ડિંગ પસંદ છે.’ ચાહકોએ આ બંનેનું નામ ‘કારિતી’ પાડ્યું છે.વીડિયોમાં કાર્તિકે કહ્યું હતું, ‘હું ટેન કેમ દેખાઉં છું?’ આનો જવાબ આપતા ક્રિતિએ કહ્યું હતું, ‘કારણ કે તમે છો.’ આ વાત સાંભળીને બંને હસવા લાગે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here