નીતુ સિંહ ફોટોગ્રાફર પર અકળાઈ ગયા…!

નીતુ સિંહ ફોટોગ્રાફર પર અકળાઈ ગયા…!
નીતુ સિંહ ફોટોગ્રાફર પર અકળાઈ ગયા…!
આ ઉપરાંત તે ડાન્સ શોમાં જજ તરીકે જોવા મળે છે. નીતુ સિંહ હાલમાં ફિલ્મ ‘જુગ જુગ જિયો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ નીતુ સિંહનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં તે રિયલ તથા રીલ વહુ અંગે વાત કરે છે.નીતુ સિંહ ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ના સેટ પર જોવા મળે છે. ફોટોગ્રાફર્સને જોતા જ નીતુ સિંહ તેમના ઓવરણાં લે છે અને ‘જુગ જુગ જિયો’, ‘જુગ જુગ જિયો..’ કહે છે.

Visit Saurashtra Kranti Homepage here

નીતુ સિંહ.

https://www.instagram.com/reel/CdclWHBFIxs/?utm_source=ig_embed&ig_rid=fcb332d2-0a1d-4820-b748-45f64021cc78

આ દરમિયાન એક ફોટોગ્રાફર સવાલ કરે છે કે તમારી વહુ કિઆરા ‘ભૂલ ભુલૈયા 2’માં આવી રહી છે. આ અંગે તમે શું કહેશો? ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 20 મેના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં કાર્તિક આર્યન છે.ફોટોગ્રાફરનો આ સવાલ સાંભળીને નીતુ સિંહે કહ્યું હતું, ‘તું મારી વહુ પાછળ કેમ પડી ગયો છે?’ ફોટોગ્રાફરે પછી કહ્યું હતું, ‘તમારી વહુ બહુ જ પ્રેમાળ છે, પછી તે આલિયા હોય કે કિઆરા. બંને શાનદાર છે.’ નોંધનીય છે કે નીતુ સિંહના દીકરા રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા.

શોમાં નીતુ સિંહ ઉપરાંત મરઝી તથા નોરા ફતેહી જજ પેનલમાં છે.

Read About Weather here

હોસ્ટ કરન કુંદ્રા સાથે.

કિઆરાએ સો.મીડિયામાં આ વીડિયો શૅર કરીને કહ્યું હતું, મારી તથા તમામની પ્રેમાળ સાસુમા.ફિલ્મ ‘જુગ જુગ જિયો’માં નીતુ સિંહના વહુના રોલમાં કિઆરા અડવાણી છે. આ ફિલ્મથી નીતુ સિંહે બોલિવૂડમાં કમબેક કર્યું છે.કરન જોહરની આ ફિલ્મ 24 જૂનના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અનિલ કપૂર, વરુણ ધવન છે.

નીતુ સિંહ ફોટોગ્રાફર પર અકળાઈ ગયા…! ફોટોગ્રાફર

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here