નિશા’ઝ હાઉસ ઓફ એલિગન્સનો રાજકોટમાં ભવ્ય શુભારંભ

નિશા’ઝ હાઉસ ઓફ એલિગન્સનો રાજકોટમાં ભવ્ય શુભારંભ
નિશા’ઝ હાઉસ ઓફ એલિગન્સનો રાજકોટમાં ભવ્ય શુભારંભ
રાજકોટમાં નિશા’ઝ હાઉસ ઓફ એલિગન્સનો ભવ્ય શુભારંભ થઇ રહ્યો છે. નિશા’ઝ હાઉસ ઓફ એલિગન્સ આવતીકાલ તા.2 ફેબ્રુઆરીને ગુરૂવારના રોજ કોટેચા ગર્લ્સ સ્કૂલની સામે નૂતનનગર મેઇન રોડ અમીન માર્ગ ખાતે ઉદ્ઘાટન થવા જઇ રહ્યું છે.
નિશા’ઝ હાઉસ ઓફ એલિગન્સનો રાજકોટમાં ભવ્ય શુભારંભ નિશા’ઝ હાઉસ ઓફ એલિગન્સ
નિશા’ઝ હાઉસ ઓફ એલિગન્સનો રાજકોટમાં ભવ્ય શુભારંભ નિશા’ઝ હાઉસ ઓફ એલિગન્સ

Visit Saurashtra Kranti Homepage here

નિશા’ઝ હાઉસ ઓફ એલિગન્સના નિશા દોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, નિશા’ઝ હાઉસ ઓફ એલિગન્સમાં વિરલ સાડીઓનું અદભુત કલેક્શન અને દુર્લભ સાડીઓનું સાચા અર્થમાં અનેરું અને અદ્વિતીય સંગ્રહસ્થાન છે. અહીં ચણિયાચોળીથી લઇ લગ્નસરાના અન્ય પરિધાનનું અલ્ટિમેટ અને ખાસ કલેક્શન વ્યાપક શ્રેણીમાં ઉપલબ્ધ છે. અહીં મળશે વસ્ત્રોનું દુર્લભ, અમૂલ્ય, પ્યોર, ઉચ્ચ વિવિધતા, જેમ કે સિલ્ક સાડી, કાંજીવરમ, તનછોઈ સિલ્ક, બનારસી સિલ્ક,પટ્ટુ સિલ્ક, દક્ષિણી સિલ્ક કલકત્તિ, જયપુરી, અને અનેકવિધ ફ્યૂઝન પટોળાં, બંધેજ, બાંધણી અને ઘણુ વધારે સાથે મળશે તૈયારા પહેરવેશ અને પ્રીમિયમ દેશી-પશ્ર્ચિમી પરિધાનનું વિપુલ કલેક્શન ઉપલબ્ધ છે.

નિશા’ઝ હાઉસ ઓફ એલિગન્સનો રાજકોટમાં ભવ્ય શુભારંભ નિશા’ઝ હાઉસ ઓફ એલિગન્સ

Read About Weather here

નિશા’ઝ હાઉસ ઓફ એલિગન્સ ખરા અર્થમાં નારી સશક્તિકરણનું દ્રષ્ટાંત છે કારણ કે, ન કેવળ એ એક સ્ત્રીનું ઉદ્યોગ-સાહસ છે પણ સાથે શોરૂમનો સ્ટાફ પણ સ્ત્રીઓ છે. ઘર ગૃહસ્તી તેમજ આજીવિકા સંચાલનનું ચોક્કસ સંતુલન જાળવી રાખીને સ્રીઓ સાબિત કરી રહી છે કે તેઓ મલ્ટીટાસ્કીંગ કરવામાં અનેરી કુશળતા ધરાવે છે.આ ઉત્કૃષ્ટતાનો લાભ સહુને મળે તે માટે નિશા’ઝ હાઉસ ઓફ એલિગન્સ દ્વારા 30 થી 50 ટકાનું ભવ્ય ડિસ્કાઉન્ટ આવતીકાલ તા.2 થી 13 ફેબ્રુઆરી સુધી આપવામાં આવશે તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here