ગુજ2ાત સ2કા2 દ્વા2ા ધા2ી ખાતે મંજુ2 ક2વામાં આવેલ નવા સામુહિક આ2ોગ્ય કેન્દ્રના બિલ્ડીંગનું ભૂમિ પૂજન ક2તા સાંસદ ના2ણ કાછડીયા અને ધા2ાસભ્ય જે.વી.કાકડીયા
પૂ. કોઠા2ી સ્વામિ અને પૂ. બ્રહ્મભુષ્ાણ સ્વામિની વિશેષ્ા ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન
ધા2ી મુકામે ગુજ2ાત સ2કા2 ત2ફથી મંજુ2 ક2વામાં આવેલ નવા સામુહિક આ2ોગ્ય કેન્ના બિલ્ડીંગનું પૂ. કોઠા2ી સ્વામિ અને પૂ. બ્રહમભુષ્ાણ સ્વામિની વિશેષ્ા ઉપસ્થિતિમાં અમ2ેલીના સાંસદ ના2ણભાઈ કાછડીયા અને ધા2ીના ધા2ાસભ્ય જે.વી.કાકડીયાના વ2દ હસ્તે ભૂમિ પૂજન ક2વામાં આવ્યું હતું.આ તકે સાંસદએ જણાવેલ છે કે, ગુજ2ાત સ2કા2 ત2ફથી ધા2ી ખાતે રૂા. 4,પ3,67,પ74 ની માતબ2 2કમ સાથે સામુહીક આ2ોગ્ય કેન્દ્રના અત્યાધુનિક બિલ્ડીંગનું આજે ખાતમુહૂર્ત ક2વામાં આવ્યુ છે.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં ગ્રાઉન્ડ ફલો2 પ2 2ીસેપ્શન રૂમ, લેબો2ેટ2ી રૂમ, સોનોગ્રાફી રૂમ, ડોકટ2 રૂમ, ડ્રેસીંગ રૂમ, કેજયુઅલીટી હોલ, ડાયાલીસીસ રૂમ, ફાર્મસી રૂમ, લેબ2 રૂમ, ઈલેકટ્રીક રૂમ તથા મહીલા અને પુરૂષ માટે અલગ શૌચાલયનું બાંધકામ ક2વામાં આવશે તેમજ પ્રથમ માળ પ2 એક્સ 2ે રૂમ, વેઈટીંગ રૂમ, ડોકટ2 રૂમ, ફીજીયોથે2ાપી રૂમ, સ્પેશ્યલ રૂમ, ઓ.ટી. રૂમ, આઈસોલેશન રૂમ, મહિલા વોર્ડ અને બીજા માળે ડેન્ટલ રૂમ, બ્લડ સ્ટો2, એડમીન ઓફીસનું બાંધકામ થશે. તેમજ દર્દીઓ અને તેમના 2ીલેટીવની સ2ળતા માટે લીફટની પણ સુવિધાનો આ કામમાં સમાવેશ ક2વામાં આવેલ હોવાનું સાંસદ કાર્યાલયની અખબા2ી યાદીમાં જણાવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here