નવાઝુદ્દીન સિદ્દીકી ‘એક્સલન્સ ઇન સિનેમા’ અવોર્ડથી સન્માનિત

નવાઝુદ્દીન સિદ્દીકી 'એક્સલન્સ ઇન સિનેમા' અવોર્ડથી સન્માનિત
નવાઝુદ્દીન સિદ્દીકી 'એક્સલન્સ ઇન સિનેમા' અવોર્ડથી સન્માનિત
હાલમાં જ નવાઝે સો.મીડિયામાં ફિલ્મ ફેસ્ટિવલ અંગેની તસવીરો શૅર કરીને આ અંગેની માહિતી શૅર કરી હતી. બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીને હાલમાં જ ફ્રેન્ચ રિવેરા ફિલમ ફેસ્ટિવલમાં સન્માનિત કરવામાં આવ્યો હતો.નવાઝને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘એક્સલન્સ ઇન સિનેમા’ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.નવાઝે તસવીરો શૅર કરીને કહ્યું હતું, ‘ફ્રેન્ચ રિવેરા ફિલ્મ ફેસ્ટિવલમાં ‘એક્સલન્સ ઇન સિનેમા’ અવોર્ડ રિસીવ કરીને હું ઘણો જ ખુશ છું.

Visit Saurashtra Kranti Homepage here

નવાઝુદ્દીન સિદ્દીકી 'એક્સલન્સ ઇન સિનેમા' અવોર્ડથી સન્માનિત નવાઝુદ્દીન

આ અવોર્ડે ફેસ્ટિવલની સાંજને વધુ રંગીન બનાવી દીધી. વિશ્વભરના ટેલન્ટેડ સિનેમા કલાકારો સાથે યાદગાર સમય વીતાવ્યો.’નવાઝને સિનેમાના ક્ષેત્રમાં બેસ્ટ કામ કરવા માટે ફ્રેન્ચ રિવેરા ફિલ્મ ફેસ્ટિવલમાં ‘એક્સલન્સ ઇન સિનેમા’ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. બે વાર એમી અવોર્ડ જીતેલા અમેરિકન એક્ટર તથા પ્રોડ્યૂસર વિન્સેન્ટ ડે પૉલે આ અવોર્ડ આપ્યો હતો. નવાઝે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં 48મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.

https://www.instagram.com/p/Cd6DAE8KDhZ/?utm_source=ig_embed&ig_rid=69e88546-cdde-4c0c-b3be-9a79d2f7edf3

Read About Weather here

અહીંયા તેણે સાતમી વાર બર્થડે મનાવ્યો હતો.આ પહેલાં નવાઝની ‘મિસ લવલી’, ‘ગેંગ્સ ઑફ વાસેપુર’, ‘મોનસૂન શૂટઆઉટ’, ‘ધ લંચબોક્સ’, ‘બોમ્બે ટૉકીઝ’, ‘સાઇક રમન’ તથા ‘મન્ટો’ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેટ થઈ છે.નવાઝના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ટાઇગર શ્રોફ સાથે ફિલ્મ ‘હીરોપંતી 2’માં જોવા મળ્યો હતો. આ ઉપરાંત ‘નૂરાની ચહેરા’ તથા ‘અદ્દભૂત’માં કામ કરે છે.હવે તે કંગનાની સાથે ફિલ્મ ‘ટિકુ વેડ્સ શેરૂ’માં જોવા મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here