નવજાત બાળક મળ્યું…!

નવજાત બાળક મળ્યું...!
નવજાત બાળક મળ્યું...!

પંદર દિવસમાં જ અમદાવાદ શહેરમાં નવજાત બાળકને તરછોડવાની આ બીજી ઘટના છે.

Visit Saurashtra Kranti Homepage here

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્‍મીનગરમાં પહેલા માળે કોઈ અજાણી વ્યક્તિ નવજાત બાળકને મૂકીને જતું રહ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

Read About Weather here

મહાલક્ષ્‍મીનગરમાં નવજાત મળ્યાની ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી.બાળક મળ્યાના બનાવ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here