પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ શ્વેતા બે બહેનમાં ટી હતી. તેના પિતા સરકારી કોન્ટ્રાક્ટર છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે આવેલા ગર્વમેન્ટ ક્વાર્ટરમાં સી-108 માં રહેતી અને ટી એન રાવ કોલેજમાં નર્સીંગનો ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી શ્વેતા રામસિંગભાઇ પામક (ઉ.વ.19) નામની છાત્રાએ ચુંદડીથી ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
Visit Saurashtra Kranti Homepage here
માતા નર્સ તરીકે ફરજ બજાવે છે. શ્વેતાના માતા રેખાબેન સાંજે શાકભાજી લેવા ગયા હતાં અને નાની બહેન ટયુશનમાં ગઇ હતી. ઉલ્લેખનીય છે કે આપઘાતનું કારણ સામે આવ્યું નથી કે કોઈ સ્યુસાઇડ નોટ મળવા પામી નથી
Read About Weather here
ત્યારે હાલ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. પિતા પણ કામ સબબ બહાર હતાં. માતા શાકભાજી લઇ પરત ઘરે આવ્યા ત્યારે દિકરી લટકતી જોવા મળતાં કલ્પાંત સર્જાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here