ત્યારે પાણીની તંગી વચ્ચે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે, અંજારના સાપેડા નજીક નર્મદાની લાઇનમાં ભંગાણ સર્જાયું છે.
Visit Saurashtra Kranti Homepage here
જેને લઇ હજારો લીટર પાણી વહી રહ્યું છે. આકરી ગરમીમાં કચ્છમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યાં છે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીના ઉંચા ફુવારા ઉડ્યાં હતા.ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પાઇપ લાઇનનું સમારકામ કરાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યાં છે.
Read About Weather here
એટલું જ નહીં સતત પાણી વહી રહ્યું હોવાના કારણે આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાયા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here