ધોનીએ સૌથી પહેલા પરિવાર અને ખાસ મિત્રો સાથે મળી કેક કાપી સેલિબ્રેશન કર્યું હતું. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ગુરુવારે લંડનમાં પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
આ વખતે ધોનીના જન્મદિવસની ઉજવણી પણ ખાસ રહી છે. ધોનીની પત્ની સાક્ષી ધોનીએ જન્મદિવસની ઉજવણીનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
Read About Weather here
ફોટોમાં ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટર રિષભ પંત પણ જોવા મળી રહ્યો છે.અહીં વિમ્બલ્ડનમાં રાફેલ નડાલ અને ટેલર ફ્રિટ્ઝ વચ્ચે ક્વાર્ટર ફાઈનલ મેચ રમાઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here