10 જૂન સુધીમાં સામાન્ય રીતે ચોમાસુ મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશના મોટાભાગના વિસ્તારને આવરી લેતું હોય છે, જો કે આ વખતે તે તમિલનાડુ, કેરળ અને કર્ણાટકના દક્ષિણ ભાગને જ ૮ જૂન સુધીમાં આવરી શકયું છે.
Visit Saurashtra Kranti Homepage here
ભારતીય દ્વિપકલ્પ આવરી લેવામાં નૈઋત્યનું ચોમાસું થોડા દિવસ પાછળ ચાલી રહ્યું છે અને તે નબળુ પણ છે જે ખેડૂતો માટે વાવણી બાબત ચિંતાજનક છે તેવું નિષ્ણાંતોએ કહ્યું છે.ભારતીય હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં ચોમાસુ આગળ વધશે કે કેમ તે બાબતે કોઈ આગાહી નથી આપી જે દર્શાવે છે કે ચોમાસું હજુ પણ ધીમુ ચાલશે.હવામાન વિભાગ પૂર્ણના ભૂતપૂર્વ હવામાન વિજ્ઞાની અને ઈન્સ્ટીટયુટ ઓફ કલાઈમેટ ચેન્જ સ્ટડીઝના ડાયરેકટર ડીએસપાઈએ જણાવ્યું કે ચોમાસાની પ્રગતિ ૫-૭ દિવસ વિલંબમાં છે.
Read About Weather here
જો આગામી થોડા દિવસમાં બંગાળની ખાડીમાં અમને આવા લો પ્રેશરની કોઈ શકયતા દેખાતી નથી. ચોમાસાની રાજયોમાં વાવણી માટે ૧૫ જુલાઈ સુધી સમય હોય છે. એટલે હાલમાં તો કોઈ મુશ્કેલી નથી દેખાતી.હાલમાં તે નબળી સ્થિતીમાં છે. ચોમાસું કયારેક ધમાકાભેર આગળ વધે છે તો કયારેક તે નબળા તબકકામાં હોય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here