ધનરજની બિલ્ડિંગમાં બાલ્કનીનો ભાગ તુટતા 7થી વધુ વાહનોનો કચ્ચરઘાણ…!

ધનરજની બિલ્ડિંગમાં બાલ્કનીનો ભાગ તુટતા 7થી વધુ વાહનોનો કચ્ચરઘાણ...!
ધનરજની બિલ્ડિંગમાં બાલ્કનીનો ભાગ તુટતા 7થી વધુ વાહનોનો કચ્ચરઘાણ...!
આ ઉપરાંત 7થી વધુ વાહનોનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો છે. રાજકોટમાં હાલ યાજ્ઞિક રોડ પર આવેલા ધનરજની બિલ્ડિંગમાં બાલ્કનીનો ભાગ તૂટી પડતાં કેટલાક લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

હાલ ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. યાજ્ઞિક રોડ પર બનેલી આ મોટી દુર્ઘટનાને પગલે ખરીદી કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Read About Weather here

અને બિલ્ડિંગનો પ્રથમ માળ બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here