દ્વારકા જગત મંદિરનું શિખર કાયમ લાઇટીંગથી ઝળહળી ઉઠશે

દ્વારકા જગત મંદિરનું શિખર કાયમ લાઇટીંગથી ઝળહળી ઉઠશે
દ્વારકા જગત મંદિરનું શિખર કાયમ લાઇટીંગથી ઝળહળી ઉઠશે
દેશ પ્રમુખ તિર્થ સ્થળ દ્વારકા યાત્રાધામના એકસો પચાસ ફુટની ઉંચાઇ સાથેના સાત માળને ડેકોરેશનથી સુશોભિત કરવાની પ્રથમ તબકકાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું પ્રવાસન વિભાગના સુત્રોએ જણાવ્યું છે. ગુજરાત પ્રવાસન વિભાગએ સોમનાથ, અને અંબાજીમાં લાઇટીંગ અને સાઉન્ડ ડેકોરેશનની કામગીરી પુર્ણ કરી હવે દ્વારકાના જગત મંદિરને પણ લાઇટીંગ ડેકોરેશનથી સુશોભિત કરવા જઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે દેશ- વિદેશના પ્રવાસી યાત્રીકો પાંચ હજાર વર્ષ પુરાણા મંદિરની પૌરાણિકતા અને શિલ્પ કલાના અદ્યતન લાઇટીંગ ડેકોરેશન થી મંદિરની ભવ્યતાના પણ જીવંત દર્શન કરી શકશે.

Read About Weather here

ગુજરાત પ્રવાસન વિભાગના એમ. ડી. આલોક પાંડેના માર્ગદર્શન હેઠળ ગુજરાતના દર્શનીય અને પ્રવાસન સ્થળોની સુંદરતા અને જાળવણી માટે ખૂબ જ ઝીણવટ ભરી રીતે વિકાસ કાર્યો શરૂ થયા છે. ટૂંક સમયમાં માધવપુરની પ્રાચીનતા જાળવી અને સુવિધાઓ ઉપલબ્ધ કરવા પ્રથમ તબકકાની રૂપિયા દોઢસો કરોડની વિકાસ યોજના જાહેર થનાર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here