એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉત્પાદન ખર્ચમાં દબાણના સ્વરૂપમાં ભારતીય કંપનીઓ પર તેની સીધી અસર પડી શકે છે. યુક્રેન વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહી બાદ અમેરિકા અને યુરોપિયન દેશો દ્વારા રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધો ભારતની આયાત ક્ષમતાને અસર કરી શકે છેક્રિસિલે એક અહેવાલમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં ભારતની રશિયામાં નિકાસ ૨.૫૫ અબજ ડોલર રહી છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળાના ૧.૮૭ અબજ ડોલરથી ૩૬.૧ અબજ વધી છે.
Visit Saurashtra Kranti Homepage here
ટકાવારી વધુ છે.આ રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ નવ મહિનામાં ભારતથી યુક્રેનમાં ઼૩૭૨ મિલિયન (૦.૨ ટકા)ની નિકાસ કરવામાં આવી હતી. જો કે, આ જ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા કેટલાક ક્ષેત્રોને પણ વધતી કિંમતોથી ફાયદો થઈ શકે છે.
Read About Weather here
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી સાથે વાત કરી અને યુદ્ધગ્રસ્ત દેશના સુમી શહેરમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત અને ઝડપથી બહાર કાઢવા માટે તેમની મદદ માંગી. સાથોસાથ, તેમણે હિંસાનો તાત્કાલિક અંત લાવવાના તેમના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here