દિવાળી નિમીત્તે કરફ્યૂમાં છૂટછાટ…!

દિવાળી નિમીત્તે કરફ્યૂમાં છૂટછાટ…!
દિવાળી નિમીત્તે કરફ્યૂમાં છૂટછાટ…!

રાજ્યના આઠ મહાનગરોમાં હવે રાત્રિના 1 થી 5 સુધી  કર્ફ્યું રહેશે આ અગાઉ રાત્રિના 12 થી 6 સુધી રાત્રી કર્ફ્યુનો અમલ થતો હતો હવે તેમાં બે કલાકની છૂટછાટ આપી છે દિવાળી તહેવારમાં રાજ્ય સરકારે મોટો નિર્ણય કરતા રાત્રી કર્ફ્યુમાં વધુ બે કલાકની છૂટછાટા આપી છે

Visit Saurashtra Kranti Homepage here

તમામ વાણિજ્ય એકમો રાત્રીના 12 સુધી ખુલ્લી રાખી શકાશે

રાજ્ય સરકારે આગામી દિવાળી નૂતન વર્ષ તેમજ છઠ્ઠ પૂજા ના ઉત્સવો ના અનુસંધાને રાજ્યમાં રાત્રિ કરફ્યુ માં છૂટછાટ સહિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

દિવાળી નિમીત્તે કરફ્યૂમાં છૂટછાટ…! દિવાળી

નૂતન વર્ષ સ્નેહમિલનની ગાઈડ લાઈન જાહેર કરાઈ છે જેમાં 400 થી વધુ વ્યક્તિઓની પાબંધી છે આ અંગેનું ગૃહ વિભાગ નું જાહેર નામુ સામેલ છે

Read About Weather here

 જયારે હોલ કે બંધ જગ્યાની કેપેસિટીના 50 ટકા લોકો જ પ્રવેશપાત્ર રહેશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here