દિવાળીના તહેવારોમાં ગુજરાત એસ.ટી ‘આપ કે દ્વારે’

દિવાળીના તહેવારોમાં ગુજરાત એસ.ટી ‘આપ કે દ્વારે’
દિવાળીના તહેવારોમાં ગુજરાત એસ.ટી ‘આપ કે દ્વારે’

મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે માટે 29 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી યોજના શરૂ કરવામાં આવી
ઓનલાઈન ગ્રુપ બુકિંગ પર 5 ટકા તેમજ રિટર્ન ટિકિટમાં 10 ટકા ડિસ્કાઉન્ટનો લાભ મળશે

ગુજરાત દિૃવાળીના તહેવારમાં વેકેશન મનાવવા લોકો વતન જતા હોય છે અને દિૃવાળીના તહેવારોમાં એસ.ટી બસ અને રેલવે સ્ટેશન પર સવિશેષ ભીડ થાય છે. ત્યારે આ પરિસ્થિતિને ખાળવા એસ.ટી વિભાગ દ્વારા આ નિર્ણય લેવાય છે.

Visit Saurashtra Kranti Homepage here

જેથી મુસાફરોની સગવડમાં વધારો થાય અને બસ સ્ટેશન પર ઉમટતી ભીડને ખાળી શકાય. ત્યારે મુસાફરોની સગવડ માટે લેવાયેલો આ નિર્ણય ખરેખર પ્રસંશનીય છે.

દિૃવાળીના તહેવારો દૃરમિયાન મોટી સંખ્યામાં લોકો વતન જતા હોય છે. ત્યારે મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે માટે એસ.ટી નિગમ દ્વારા 29 ઓક્ટોબરથી 4 નવેમ્બર દૃરમિયાન એસટી ‘આપ કે દ્વારે’ યોજના શરૂ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ 51 સીટનું ગ્રુપ બુકિંગ કરાવતા લોકોને નિગમ દ્વારા તેમની સોસાયટીથી પીકઅપ કરી તેમના ગામ સુધી નોનસ્ટોપ બસ સર્વિસ દ્વારા પહોંચાડવામાં આવશે.

પરિવારના સભ્યો દ્વારા જે તે રૂટ 52 ઓનલાઈન ગ્રુપ બુકિંગ પર 5 ટકા તેમજ રિટર્ન ટિકિટમાં 10 ટકા ડિસ્કાઉન્ટનો લાભ મળશે.
ઉલ્લેખનીય છે

કે અમદૃાવાદૃ, સુરત જેવા શહેરોમાં મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાત, દૃક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના લોકો વસે છે. તેઓ દિૃવાળી દૃરમિયાન સુરક્ષિત અને સરળતાથી વતન પહોંચી શકે

Read About Weather here

તે માટે જરૂરિયાત મુજબ રેગ્યુલર બસો ઉપરાંત ડિમાંડ મુજબ વધારાની બસો પણ દૃોડાવવા જી નિગમે નિર્ણય લીધો છે.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here