દિલ્હીમાંથી પાકિસ્તાની આતંકવાદીની ધરપકડ

દિલ્હીમાંથી પાકિસ્તાની આતંકવાદીની ધરપકડ
દિલ્હીમાંથી પાકિસ્તાની આતંકવાદીની ધરપકડ

પકડાયેલા આતંકીનું નામ મોહમ્મદ અશરફ અલી હોવાનું કહેવાઈ રહ્યું છે. તે પાકિસ્તાનના પંજાબના નરોવાલનો રહેનારો છે.

Visit Saurashtra Kranti Homepage here

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મંગળવારે સવારે દિલ્હીના લક્ષ્મીનગરમાંથી એક પાકિસ્તાની આતંકીની ધરપકડ કરી છે.

આતંકીની પાસેથી AK-47, 50 ગોળીઓ અને હેન્ડગ્રેનેડ મળ્યા છે. તેની પાસેથી ભારતીય પાસપોર્ટ પણ મળી આવ્યો છે.

પોલીસને તેની પાસેથી એક નકલી આઈડી પણ મળ્યું છે, જેમાં દિલ્હીના શાસ્ત્રીનગરના એડ્રેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Read About Weather here

આ IDમાં તેનું નામ અલી અહમદ લખવામાં આવ્યું છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here