દિલ્હીની સરહદોએથી ખેડૂતોને હટાવી રસ્તા ખોલવાની તૈયારી

દિલ્હીની સરહદોએથી ખેડૂતોને હટાવી રસ્તા ખોલવાની તૈયારી
દિલ્હીની સરહદોએથી ખેડૂતોને હટાવી રસ્તા ખોલવાની તૈયારી

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે
ખેડૂતોને ધરણા પ્રદર્શનનો અધિકાર છે પણ રોડ રસ્તાને અનિશ્ર્ચિત સમય માટે જામ ન કરી શકાય
હાઇ-વેને કાયમી ધોરણે બ્લોક ન કરી શકાય. કાયદા વ્યવસ્થાનો અમલ કરવો તે સરકારની જવાબારી બને છે : સુપ્રીમ કોર્ટે

સુપ્રીમ કોર્ટે સરકારને કહૃાું હતું કે અમે કાયદૃાનો અમલ કરવાનો આદૃેશ આપી શકીએ પણ તેનો અમલ કરાવવો તે સરકારની જવાબદૃારી છે કેમ કે કોર્ટ તેનો અમલ ન કરાવી શકે.

Visit Saurashtra Kranti Homepage here

સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહૃાું હતું કે કાયદૃાનો અમલ કરાવવો તે એક્ઝિક્યૂટિવની ડયૂટી છે. સરકારે માગણી કરી હતી કે આ સમગ્ર મામલામાં ખેડૂત સંગઠનોને પણ પક્ષકાર બનાવવામાં આવે તેની છુટ આપવામા આવે.

આ માગણીનો સુપ્રીમ કોર્ટે સ્વિકાર કર્યો હતો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે ખેડૂત આંદૃોલનને કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહૃાો છે.

સિંઘુ, ગાઝીપુર બોર્ડર ટૂંક સમયમાં ખોલવામાં આવે તેવી શક્યતાઓ છે. સાથે જ સરકારને આડકતરી રીતે સરહદૃો ખોલવાની છૂટ પણ આપવામાં આવી છે.કૃષિ કાયદૃાના વિરોધમાં ખેડૂતો આદૃોલન કરી રહૃાા છે.

દિૃલ્હીના સિંઘુ, ગાઝીપુર અને અન્ય સરહદૃોએ ધરણા પ્રદૃર્શનો ચાલી રહૃાા છે. ઘણા વિસ્તારોમાં હાઇવેને ખેડૂતોએ ઘણા મહિનાથી બ્લોક કરી દૃીધા છે. એવામાં સુપ્રીમ કોર્ટે કહૃાું છે

કે હાઇવેને કાયમી ધોરણે બ્લોક ન કરી શકાય. કાયદૃા વ્યવસૃથાનો અમલ કરવો તે સરકારની જવાબદૃારી બને છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ હાઇવેને ખોલવાની છુટ પણ આપી દૃીધી છે.

સુપ્રીમ કોર્ટે આંદૃોલનોને કારણે હાઇવે બંધ થતા નારાજગી વ્યક્ત કરી હતી. અને કહૃાું હતું કે કોઇ પણ મામલાનું સંસદૃની ચર્ચા, કોર્ટોની સુનાવણી અને આંદૃોલનો દ્વારા નિરાકરણ લાવી શકાય છે.

પણ તેના માટે હાઇવે જામ કરવા ઠીક નથી. આ સાથે જ કોર્ટે કેંદ્ર સરકારને આ મામલે દૃાખલ અરજીમાં ખેડૂત સંગઠનોને પણ પક્ષકાર બનાવવાની છુટ આપી દૃીધી છે અને વધુ સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી હતી.

આક્રામક નિવેદૃન આપતા સુપ્રીમ કોર્ટે કહૃાું હતું કે ખેડૂતોને ધરણા પ્રદૃર્શનનો અધિકાર છે પણ રોડ રસ્તાને અનિશ્ર્ચિત સમય માટે જામ ન કરી શકાય. સરકારને અગાઉ સુપ્રીમે આંદૃોલનો દ્વારા થતા હાઇવે જામનું નિરાકરણ લાવવા પણ કહૃાું હતું.

કેન્દ્ર સરકારના કૃષિ કાયદૃાઓનો વિરોધ કરવા ખેડૂતો ગયા વર્ષે નવેમ્બર મહિનાથી દિૃલ્હીની અલગ અલગ સરહદૃો પર ધરણા પ્રદૃર્શન કરી રહૃાા છે.

Read About Weather here

જેને પગલે અનેક રૂટને ડાયવર્ટ પણ કરવા પડી રહૃાા છે અને અનેક સૃથળે ટ્રાફિક જામ થઇ રહૃાો છે. નોઇડાના રહેવાસી મહિલા મોનિકા અગ્રવાલ તરફથી દૃાખલ અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here