દિલ્હીની તમામ ખાનગી ઓફિસો સંપૂર્ણ પણે બંધ રાખવાનો આદેશ

દિલ્હીની તમામ ખાનગી ઓફિસો સંપૂર્ણ પણે બંધ રાખવાનો આદેશ
દિલ્હીની તમામ ખાનગી ઓફિસો સંપૂર્ણ પણે બંધ રાખવાનો આદેશ

અઠવાડીયામાં એકાંતરે એક ઝોનમાં માત્ર એક જ સાપ્તાહિક બજાર ઊભું કરવાની પરવાનગી આપવામાં આવી
જો ચેપનો દૃર આ રીતે વધે છે, તો લોકડાઉન જેવા નિયંત્રણો લાદૃવામાં આવી શકે

દિૃલ્હીમાં ફરી એકવાર લોકડાઉનની અટકળો થઈ રહી છે. જોકે, સીએમ કેજરીવાલ સહિત દિૃલ્હી સરકારના નેતાઓ સતત લોકડાઉન નહીં લાગુ કરવાની વાત કરી રહૃાા છે. પરંતુ જો ચેપનો દૃર આ રીતે વધે છે, તો લોકડાઉન જેવા નિયંત્રણો લાદૃવામાં આવી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

રેસ્ટોરન્ટ અને બાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકો અહીં બેસીને ખાઈ શકશે નહી. સાપ્તાહિક બજારો અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે અઠવાડીયામાં એકાંતરે એક ઝોનમાં માત્ર એક જ સાપ્તાહિક બજાર ઊભું કરવાની પરવાનગી આપવામાં આવી છે. માર્કેટમાં કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. જ્યારે અગાઉ સાપ્તાહિક બજારો પર કોઈ પ્રતિબંધ ન હતો.દિૃલ્હીમાં કોરોનાના વધતા સંકટને ધ્યાનમાં રાખીને આકરા નિયંત્રણો વધારી દૃેવામાં આવ્યા છે.

હવે દિૃલ્હીની તમામ ખાનગી ઓફિસોને સંપૂર્ણપણે બંધ કરવાનો આદૃેશ આવ્યો છે. બધા કર્મચારીઓ ઘરેથી કામ કરશે. દિૃલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આ આદૃેશ આપ્યો છે. અત્યારે ખાનગી ઓફિસો 50% ક્ષમતાથી ચાલતી હતી અને 50% સ્ટાફ ઓફિસે જતો હતો.

ડીડીએમએ વધુ કડક નિયંત્રણો લાદ્યા છે. આ આદૃેશ હેઠળ દિૃલ્હીમાં તમામ રેસ્ટોરન્ટ અને બાર પણ બંધ કરી દૃેવામાં આવ્યા છે. હવે રેસ્ટોરન્ટમાંથી હોમ ડિલિવરી અને ફૂડ આઈટમ્સ લઈ જવાની સુવિધા ઉપલબ્ધ થશે. અત્યાર સુધી રેસ્ટોરાં અને બાર પણ 50% ક્ષમતા સાથે ખુલ્લા હતા. ઓફિસોની વાત કરીએ તો, આ નિયમમાંથી મુક્તિ અપાયેલ કેટેગરી/આવશ્યક સેવાઓની માત્ર ખાનગી ઓફિસોને જ છુટછાટ આપવામાં આવશે. દિૃલ્હીમાં કોરોનાના નવા કેસ ખૂબ જ ઝડપથી વધી રહૃાા છે,

Read About Weather here

ઓમિક્રોનથી સંક્રમણનો દૃર પણ બેકાબૂ બની રહૃાો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણ દૃર 25% પર પહોંચતા દિૃલ્હીના લોકોની ચિંતા વધી ગઈ છે. દિૃલ્હીના કૠ અનિલ બૈજલે ઉઉખઅ સાથે બેઠક કરી છે. ડીડીએમએની બેઠક અને ચેતવણીઓ બાદૃ અહીં આકરા પ્રતિબંધો લાદૃવામાં આવ્યા છે. કેટલાક આકરા નિર્ણયો લેવામાં આવ્યા છે. શહેરના રેસ્ટોરાં અને બારને બંધ કરવાનો આદૃેશ જારી કરવામાં આવ્યો છે, જોકે ટેક-વે પર કોઈ પ્રતિબંધ નથી. દિૃલ્હીનું કોરોના બુલેટિન સતત ખતરનાક વળાંક લઈ રહૃાું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here