પૂર્વપટ્ટીના જિલ્લાઓ દાહોદ, પંચમહાલ, મહિસાગર, છોટાઉદેપુરના આદિજાતિ બાંધવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.આ સંમલેનમાં ૨ લાખ જેટલા લોકો કાર્યક્રમને માણી શકે એ પ્રકારની વ્યવસ્થા સુમિતિ કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
દાહોદના ખરોડ ખાતે આવતીકાલે તા.૨૦મીએ વડાપ્રધાશ્રી નરેન્દ્રભાઈ મોદી આદિજાતિ મહાસંમેલનને સંબોધશે.એક મુખ્ય ડોમ અને ત્રણ ડોમથી બનેલા આ ડોમનું કુલ ક્ષેત્રફળ ૧૭.૯૮ લાખ ચોરસ ફૂટ છે. ૧૪ લાખ ચોરસ ફૂટના મુખ્ય ડોમમાં ૭ ડોમની હરોળ છે, જે પૈકી ૫ જર્મન ડોમ છે. એશિયાના આ સૌથી મોટો ડોમની લંબાઈ ૬૦૦ મીટર અને પહોળાઈ ૧૩૨ ફૂટ છે. મેઈન ડોમ એક પણ થાંભલો નથી.
Read About Weather here
ઉનાળાને ધ્યાનમાં રાખીને વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા ઉપરાંત વોટર સ્પ્રેયર દ્વારા પાણીનો સતત છંટકાવ કરી વાતાવરણમાં ઠંડકની વ્યવસ્થા કરવામાં આવી છે. . ફલોરિંગથી શરૂ કરી ડોમ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા મટિરિયલ ઉપર વિશેષ પ્રકારનો સ્પ્રે છાંટી તેને ફાયરપ્રૂફ બનાવવામાં આવ્યું છે.સમગ્ર ડોમ ફાયર પ્રૂફ બનાવવામાં આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here