દર્શકોમાં IPLનો વિચિત્ર ક્રેઝ…!

દર્શકોમાં IPLનો વિચિત્ર ક્રેઝ…!
દર્શકોમાં IPLનો વિચિત્ર ક્રેઝ…!

શુક્રવારે રમાયેલી મેચમાં 2થી 3 ફેન્સના વિચિત્ર મેસેજ વાળા પોસ્ટર વાઈરલ થઈ રહ્યા છે. આ મેચ દરમિયાન ખેલાડીના પ્રદર્શન કરતા સ્ટેડિયમમાં દર્શકો ચર્ચાનો વિષય બની ગયા છે. તમને જણાવી દઈએ કે આ સિઝનમાં ફેન્સની એન્ટ્રી પછી ઘણા લોકો વિવિધ પોસ્ટરો લઈને ઊભા રહેતા હોય છે. જેમાં શાહુરખની દીકરીથી લઈ ફેન્સે પાર્ટનરને કિસ કરવાની વાત પણ કરી હતી. 

એક દર્શકે કહ્યું કે મારી ગર્લફ્રેન્ડ કરતા વધારે IPL પસંદ છે
મેચ પહેલા બંને ટીમે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો
SRHએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી
દર્શકોમાં IPLનો વિચિત્ર ક્રેઝ…! દર્શકો
માર્કો યેન્સેને કોલકાતાના એરોન ફિંચને આઉટ કર્યો
દર્શકોમાં IPLનો વિચિત્ર ક્રેઝ…! દર્શકો

Visit Saurashtra Kranti Homepage here

તો ચલો આપણે આ સમગ્ર ઘટના પર તસવીરો દ્વારા નજર ફેરવીએ….મેચ જોવા પહોંચેલા એક દર્શકે પોસ્ટરમાં લખ્યું હતું કે હું મને મારી ગર્લફ્રેન્ડે પુછ્યું કે મારા અથવા IPLમાંથી કોને પસંદ કરીશ તો મેં આ લીગ જોવાનું પસંદ કર્યું. એટલે જ આજે અહીંયા આવ્યો છું.

Read About Weather here

શાહરુખની દીકરીએ મારુ મન જીતી લીધું છે.તો બીજી બાજુ એક દર્શકે કહ્યું કે જો કોલકાતા નાઈટ રાઈડર્સ મેચ જીતી જશે તો હું મારા પાર્ટનરને સ્ટેડિયમમાં બધા વચ્ચે કિસ કરીશ. તો એની બાજુમાં બીજા દર્શકે કહ્યું કે આમ તો હું હૈદરાબાદનો ફેન છું પરંતુ અહીંયા સુહાના માટે મેચ જોવા આવ્યો છું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here