થલપતિ વિજયને મેમો ભરવો પડયો…!

થલપતિ વિજયને મેમો ભરવો પડયો…!
થલપતિ વિજયને મેમો ભરવો પડયો…!
ઘટના 11 જુલાઈની વિજય પનાઈપુર ગેસ્ટ હાઉસમાં કેટલાંક લોકોને મળવા જતો હતો. તમિલ ફિલ્મોનાં સ્ટાર થલપતિ વિજય હાલમાં એક મુસીબતમાં ફસાઈ ગયો હતો.એકટર બેથી વધુ જગ્યાએ ટ્રાફીક નિયમોનો ભંગ કરતા તેમણે 500 રૂપિયાનો મેમો ભરવો પડયો હતો.

Read About Weather here

ફેન્સનાં આ પીછાથી બચવાના ચકકરમાં વિજય મોટી ભુલ કરી ચૂકયો હતો. થલપતિ વિજય ફેન્સથી બચવાના ચકકરમાં બેથી વધુ જગ્યાએ રેડ લાઈટ જમ્પ કરી ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જેના કારણે વિજયને 500 રૂપિયાનો દંડ ભરવો પડયો હતો. થલપતિ વિજયની રેડ લાઈટને જમ્પ કરતી તસ્વીરો અને વિડીયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયો છે. વિજયના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટુંક સમયમાં ફિલ્મ ‘લિયો’માં નજરે પડશે.આ સિવાય શાહરૂખખાનની ફિલ્મ જવાનમાં પણ તેનો મહત્વનો રોલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here