રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે.
જેના કારણે 10 થી 13 જૂન સુધી રેલ ટ્રાફિકને અસર થશે.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, ટ્રેન નં. 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ તા.11 અને 12 ના, ટ્રેન નં. 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી તા. 12 અને 13ના રદ્. આંશિક રીતે રદ્ કરાયેલી ટ્રેનમાં ટ્રેન નં. 12267 તા. 10 અને 11 ના મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ સુધી દોડશે. ટ્રેન નં. 12268 તા.11 અને 12 ના અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ,
Read About Weather here
ટ્રેન નં. 19209 તા. 10 અને 11 ના રોજ ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી, ટ્રેન નં. અને 19210 તા.11અને 12ના સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી, ટ્રેન નં. 19119 તા.11 અને 12 ના અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી, ટ્રેન નં. 19120 તા.11 અને 12 ના રોજ સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી, ટ્રેન નં. 22923 બાંદ્રા-જામનગર તા. 11 ના બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી, ટ્રેન નં. 22924 જામનગર-બાંદ્રા તા.12 ના સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here