તસવીરોમાં જુઓ ચેન્નઈ ટીમનો લુંગી ડાંસ…!

તસવીરોમાં જુઓ ચેન્નઈ ટીમનો લુંગી ડાંસ...!
તસવીરોમાં જુઓ ચેન્નઈ ટીમનો લુંગી ડાંસ...!
CSKના બેટર ડેવોન કોનવેની પ્રી-વેડિંગ સેરેમની દરમિયાન ખેલાડીઓ જોરદાર મસ્તી કરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે કોનવે ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. ચેન્નઈની ફ્રેન્ચાઈઝીએ કોનવેને સ્પેશિયલ અનુભવ કરવા માટે મુંબઈના ટ્રાઈડેન્ટ હોટેલમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું છે.ન્યૂઝીલેન્ડના વિકેટકીપર બેટર ડેવોન કોનવેએ CSKમાંથી અત્યારસુધી આ સિઝનમાં એક મેચ રમી છે.

Visit Saurashtra Kranti Homepage here

તસવીરોમાં જુઓ ચેન્નઈ ટીમનો લુંગી ડાંસ...! ચેન્નઈ
તસવીરોમાં જુઓ ચેન્નઈ ટીમનો લુંગી ડાંસ...! ચેન્નઈ

જેમાં તેણે માત્ર 3 રન જ કર્યા હતા. પ્રી-વેડિંગ પાર્ટીમાં ધોની અને જાડેજા સહિત તમામ ખેલાડી અને સ્ટાફે કોનવેને કવર આપ્યું હતું. આ પાર્ટીમાં કેક પણ કટ કરાઈ હતી. આ દરમિયાન કોનવે પણ ઘણો ખુશ થઈ ગયો હતો. ત્યારપછી દરેક ખેલાડીએ જોરદાર ડાન્સ અને સેલિબ્રેશન કર્યું હતું.આ પાર્ટીમાં કોનવેની ગર્લફ્રેન્ડ કિમે વીડિયો કોલ દ્વારા હાજરી આપી હતી. આ દરમિયાન કોનવે સહિત પ્રી-વેડિંગ પાર્ટીમાં ચેન્નઈની ટીમના દરેક ખેલાડી ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને જોવા મળી હતી.

તસવીરોમાં જુઓ ચેન્નઈ ટીમનો લુંગી ડાંસ...! ચેન્નઈ

Read About Weather here

જેમાં ચેન્નઈના કેપ્ટન જાડેજા, ધોની સહિત મિચેલ સેન્ટનર, ઇંગ્લેન્ડના મોઈન અલી, શિવમ દુબે જેવા ખેલાડીઓ પણ સામેલ હતા.IPL 2022 સિઝન માટે ટીમ ટ્રાઈડેન્ડ હોટેલમાં રોકાઈ છે, જ્યાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પાર્ટીમાં ડેવોન કોનવે સાથે તમામ ખેલાડીઓ લુંગી પહેરીને જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.ચેન્નઈની ટીમે અત્યારસુધી સીઝનમાં 6માંથી માત્ર એક જ મેચ જીતી છે. તેમાં દિગ્ગજ ખેલાડીઓનું પ્રદર્શન પણ સારુ રહ્યું નથી. જોકે ફેન્સને હજુ આશા છે કે ટીમ ટૂર્નામેન્ટમાં બાઉન્સબેક કરશે.જોકે ફેન્સને હજુ આશા છે કે ટીમ ટૂર્નામેન્ટમાં બાઉન્સબેક કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here