ટીવી એક્ટ્રેસ દિશા પરમારનો ગ્લેમરસ અંદાજ…!

ટીવી એક્ટ્રેસ દિશા પરમારનો ગ્લેમરસ અંદાજ...!
ટીવી એક્ટ્રેસ દિશા પરમારનો ગ્લેમરસ અંદાજ...!
દિશાએ સો.મીડિયામાં વેકેશનની ઘણી તસવીરો શૅર કરી હતી. ટીવી એક્ટ્રેસ દિશા પરમારે તાજેતરમાં જ માલદિવ્સમાં ફ્રેન્ડ્સ સાથે વેકેશન મનાવ્યું હતું. વેકેશનની આ તસવીરોમાં દિશા એક તસવીરમાં સ્વીમસૂટમાં તો અન્ય એક તસવીરમાં તે બ્લેક બિકીનીમાં જોવા મળી હતી.રાહુલ તથા દિશાએ ગયા વર્ષે 16 જુલાઈના રોજ લગ્ન કર્યા હતા. રાહુલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે ગીત ‘મેરે રશ્કે કમર’ કર્યું હતું અને આ ગીત ઘણું જ વાઇરલ થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

ટીવી એક્ટ્રેસ દિશા પરમારનો ગ્લેમરસ અંદાજ...! દિશા

https://www.instagram.com/reel/Cd5sLYchbuL/?utm_source=ig_embed&ig_rid=8fcae018-c4e8-4759-9fef-11a1e5afc7fe

ટીવી એક્ટ્રેસ દિશા પરમારનો ગ્લેમરસ અંદાજ...! દિશા

દિશાએ તેના સો.મીડિયા અકાઉન્ટમાં મેસેજ કરીને કહ્યું હતું કે તેને આ ગીત ઘણું જ ગમ્યું. આ રીતે તેણે સો.મીડિયામાં એકબીજા સાથે વાત કરવાની શરૂઆત કરી હતી. આટલું જ નહીં ‘બિગ બોસ’ના ઘરમાં રાહુલે દિશા પ્રત્યેના પ્રેમનો સ્વીકાર કર્યો હતો.

ટીવી એક્ટ્રેસ દિશા પરમારનો ગ્લેમરસ અંદાજ...! દિશા

https://www.instagram.com/p/Cd0t9bjhiwJ/

ટીવી એક્ટ્રેસ દિશા પરમારનો ગ્લેમરસ અંદાજ...! દિશા

Read About Weather here

વર્કફ્રન્ટની વાત કરીએ તો દિશા પરમાર ટીવી સિરિયલ ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’માં પંખુડીનો રોલ ભજવીને લોકપ્રિય થઈ હતી. ત્યારબાદ તેણે ‘વો અપના સા’માં લીડ રોલ પ્લે કર્યો હતો. હાલમાં દિશા ટીવી સિરિયલ ‘બડે અચ્છે લગતે હૈ 2’માં પ્રિયાનો રોલ ભજવી રહી છે. રાહુલ વૈદ્યનું મ્યૂઝિક વીડિયો સોંગ ‘નોટી બલમ’ 25 મેના રોજ રિલીઝ થશે. આ સિરિયલમાં નકુલ મહેતા પણ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here