ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ એક ભૂલને કારણે શરમથી પાણી પાણી…!

કરન કુંદ્રાને જોતા જ તેજસ્વી પ્રકાશે પાગલની જેમ દોટ મૂકી…!
કરન કુંદ્રાને જોતા જ તેજસ્વી પ્રકાશે પાગલની જેમ દોટ મૂકી…!
બંને અવાર-નવાર ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરતાં જોવા મળે છે. ટીવી એક્ટર કરન કુંદ્રા તથા એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ એકબીજાને ડેટ કરે છે. તેઓ ક્યારેક ડિનર ડેટ પર જતાં હોય છે તો ક્યારેક શોપિંગ માટે જતાં હોય છે. હાલમાં આ બંનેનો એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં તેજસ્વી વારંવાર સોરી કહેતી જોવા મળે છે.વાઇરલ વીડિયોમાં તેજસ્વી બ્લૂ રંગના પ્રિન્ટેડ આઉટફિટમાં જોવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ એક ભૂલને કારણે શરમથી પાણી પાણી...! તેજસ્વી

https://www.instagram.com/reel/CdtXP9UKx40/?utm_source=ig_embed&ig_rid=3df4bf10-6c1f-4606-b302-e0af587a77f3

કરન કુંદ્રા બ્લૂ શર્ટ તથા જીન્સમાં હતો. જોકે, ફોટોગ્રાફર્સને પોઝ આપતી વખતે તેજસ્વીથી એક ભૂલ થઈ જાય છે અને પછી તે વારંવાર કરન કુંદ્રાની માફી માગે છે.તેજસ્વી પ્રકાશ ફોટોગ્રાફર્સ સાથે વાતચીતમાં એ હદે મશગૂલ થઈ જાય છે કે તેને ધ્યાન જ ના રહ્યું કે કારનો દરવાજો ઝાડ સાથે અથડાઈ જાય છે. આ જોઈને તરત જ તેજસ્વી દરવાજો બંધ કરી દે છે. કરન આ જોઈ લે છે. પછી એક્ટ્રેસ વારંવાર કરનને ‘આઇ એમ સોરી’ બોલતી જોવા મળી હતી.તેજસ્વીને આ રીતે વારંવાર સોરી બોલતા જોઈને કરને ધરપત આપી હતી કે કારને કંઈ જ થયું નથી.

ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ એક ભૂલને કારણે શરમથી પાણી પાણી...! તેજસ્વી

Read About Weather here

ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ એક ભૂલને કારણે શરમથી પાણી પાણી...! તેજસ્વી

ફોટોગ્રાફર્સે પણ તેજસ્વીને કહ્યું હતું કે કારના દરવાજાને સ્ક્રેચ પડ્યા નથી.તેજસ્વી પ્રકાશ તથા કરન કુંદ્રા ‘બિગ બોસ 15’ના ઘરમાં એકબીજાને મળ્યા હતા. તેજસ્વી આ શોની વિનર બની હતી. ઘરમાં જ કરન તથા તેજસ્વીએ એકબીજાના પ્રેમનો સ્વીકાર કર્યો હતો. . કરન પોતાની પ્રેમિકા તેજસ્વી અંગે ઘણો જ પ્રોટેક્ટિવ છે.બંને લગ્ન પણ કરવાના હોવાની ચર્ચા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here