ટાઇગર પોતાના બાયસેપ્સ પર ગેમ રમી…!

ટાઇગર પોતાના બાયસેપ્સ પર ગેમ રમી...!
ટાઇગર પોતાના બાયસેપ્સ પર ગેમ રમી...!
હાલમાં જ સો.મીડિયામાં ટાઈગર શ્રોફનો એક વીડિયો વાઇરલ થયો છે. બોલિવૂડ સ્ટાર ટાઈગર શ્રોફ ફિટ એક્ટર્સમાંથી એક છે. બોલિવૂડના બેસ્ટ એક્શન હીરોના લિસ્ટમાં ટાઈગરનું નામ આવે છે. ટાઈગર ફિટનેસ પાછળ તનતોડ મહેનત કરે છે. ટાઈગર સો.મીડિયામાં ફિટનેસ અંગેના વીડિયો શૅર કરતો રહે છે. આ વીડિયોમાં એક્ટર પોતાના બાયસેપ્સ પર શૂન્ય ચોકડીની રમત રમતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

https://www.instagram.com/reel/CeIk0YMjKed/?utm_source=ig_embed&ig_rid=942a24a1-b80c-4813-a4b9-111461847c01

2-3 જૂનના રોજ અબુ ધાબીમાં IIFA અવોર્ડ્સ યોજાવાના છે. ટાઈગર શ્રોફ આ અવોર્ડ શોમાં પર્ફોર્મ કરવાનો છે. આ પર્ફોર્મન્સની પ્રેક્ટિસ ટાઈગર શ્રોફ કરતો હતો. ટાઈગર તથા કોરિયોગ્રાફર ઝૂઈ વૈદ્યે સાથે પ્રેક્ટિસ કરી હતી. પ્રેક્ટિસ કર્યા બાદ બંને થાકીને બેસી ગયા હતા. આ દરમિયાન કોરિયોગ્રાફરે ટાઈગરના બાયસેપ્સ પર શૂન્ય ચોકડીની રમત રમવાની શરૂ કરી હતી. આ રમત ટાઈગર શ્રોફ જીત્યો હતો.આ વીડિયો વાઇરલ થતાં યુઝર્સે કમેન્ટ્સ કરી હતી.

Read About Weather here

મોટાભાગના યુઝર્સે કહ્યું હતું કે બાળપણ યાદ આવી ગયું. ઘણાં યુઝર્સે કહ્યું હતું કે બૉડી બરોબરની બનાવી દીધી છે. આ ઉપરાંત તે ટાઈગરના અંગત જીવનની વાત કરીએ તો તે લાંબા સમયથી એક્ટ્રેસ દિશા પટનીને ડેટ કરે છે. જોકે, બંનેએ પોતાના સંબંધોનો ઑફિશિયલી સ્વીકાર કર્યો નથી.એક્ટરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ‘હીરોપંતી 2’માં તારા સુતરિયા સાથે જોવા મળ્યો હતો. ‘ગણપત’માં ક્રિતિ સેનન સાથે કામ કરી રહ્યો છે. ‘બાગી 4’ની પણ જાહેરાત કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here