જોધપુરથી અમદાવાદ માટે ઇન્‍ડીગોની ફલાઇટ શરૂ

જોધપુરથી અમદાવાદ માટે ઇન્‍ડીગોની ફલાઇટ શરૂ
જોધપુરથી અમદાવાદ માટે ઇન્‍ડીગોની ફલાઇટ શરૂ
બીજી તરફ એરઇન્‍ડીયાએ પોતાની બંધ પડેલ જોધપુર – મુંબઇ ફલાઇટ શરૂ કરવાની કોઇ યોજના નથી બનાવી.

Visit Saurashtra Kranti Homepage here

ઇન્‍ડીગો એરલાઇન્‍સે આજથી જોધપુરથી અમદાવાદ માટે ફલાઇટ શરૂ કરી છે જે અઠવાડીયામાં પાંચ દિવસ સંચાલીત થશે બુધવાર અને શનિવારે ફલાઇટ નહી હોય અમદાવાદની ફલાઇટ શરૂ થતા મુંબઇ માટે વધુ એક વિકલ્‍પ મળશે.

Read About Weather here

વર્તમાનમાં જોધપુરથી મુંબઇની વચ્‍ચે એકમાત્ર ઇન્‍ડીગોની ફલાઇટ છે. જેનાથી યાત્રીઓને ર થી ૩ ગણુ ભાડુ ચુકવુ પડે છે. યાત્રાનો સમય લગભગ દોઢ કલાક જેટલો રહેશે.જોધપુર – મુંબઇ ફલાઇટ સવારે ૯.રપ વાગ્‍યે અમદાવાદથી ઉડાન ભરશે અને ૧૦.૪પ કલાકે જોધપુર પહોંચશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here