જુનિયર ક્લાર્કની પરીક્ષા 9 એપ્રિલે લેવાશે

જુનિયર ક્લાર્કની પરીક્ષા 9 એપ્રિલે લેવાશે
જુનિયર ક્લાર્કની પરીક્ષા 9 એપ્રિલે લેવાશે
જુનિયર કલાર્કની રદ કરવામાં આવેલી પરિક્ષા હવે  9 એપ્રિલે  લેવાશે અને આ માટે નોટીફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.જુનિયર કલાર્કની પરિક્ષાને લઈને પરિક્ષાર્થીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી બોર્ડે પરિક્ષાની નવી તારીખની જાહેરાત કરી છે. પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે  પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવી હતી જે બાદ પરીક્ષાની ફાઈનલ તારીખ જાહેર કરી છે.