જીતુ વાઘાણીની આશિર્વાદ યાત્રાને ઉમળકાભેર વધાવતા શહેરીજનો

જીતુ વાઘાણીની આશિર્વાદ યાત્રાને ઉમળકાભેર વધાવતા શહેરીજનો
જીતુ વાઘાણીની આશિર્વાદ યાત્રાને ઉમળકાભેર વધાવતા શહેરીજનો

સમગ્ર રૂટ પ2 બેન્ડ, ડીજે, સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિના ગીતો ગૂંજયા : ઠે2-ઠે2 લોકોનું અભિવાદન ઝીલી યાત્રાનું શહે2 ભાજપ કાર્યાલય ખાતે સમાપન થયુ: યાત્રાને સફળ બનાવવા બદલ શહે2 ભાજપના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ તેમજ શહે2ીજનનો જાહે2 આભા2 માનતા: મિ2ાણી

ભાજપ સ2કા2 દ્રા2ા કાર્યો પણ પ્રજા સુધી પહોંચે તે હેતુસ2 પ્રજાના આશિર્વાદ મેળવવા માટે આ જન આશિર્વાદ યાત્રાનું આયોજન ક2ાયેલ હોય તે અંતર્ગત 2ાજકોટ ખાતે 2ાજયના

Visit Saurashtra Kranti Homepage here

શિક્ષ્ાણ વિભાગના કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની જન આશિર્વાદ યાત્રા માધાપ2 ચોકડી ખાતે ભવ્ય સ્વાગત સાથે પ્રા2ંભ થયો હતો, આ તકે માધાપ2 ચોકડી ખાતે કાર્યર્ક્તાઓ અને શહે2ીજનોનોની ઉપસ્થિતિમાં યાત્રાનું ઢોલ, શ2ણાઈ, બેન્ડની સુ2ાવલિઓ, ડી.જે.

અને આતશબાજી સાથે ભવ્ય સ્વાગત ક2વામાં આવેલ હતું. આ તકે શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, સાંસદ મોહનભાઈ કુંડા2ીયા, 2ામભાઈ મોક2ીયા, ગુજ2ાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચે2મેન ધનસુખ ભંડે2ી,

ધા2ાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષ્ાીપંચ મો2ચાના પ્રમુખ કાનગડ, મેય2 ડો. પ્રદિપ ડવ, શહે2 ભાજપ મહામંત્રી જીતુ કોઠા2ી, કિશો2 2ાઠોડ,

ન2ેન્દ્રસિંહ ઠાકુ2,ભાનુબેન બાબ2ીયા, 2ક્ષ્ાાબેન બોળીયા, ડે. મેય2 ડો.દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચે2મેન પુષ્ક2 પટેલ, શાસક પક્ષ્ા વિનુભાઈ ઘવા, દંડક સુ2ેન્દ્રસિહ વાળા, સહીતના અગ્રણીઓ ધ્વા2ા કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીનું ફુલહા2થી સ્વાગત ક2વામાં આવેલ હતું.

ત્યા2બાદ જન આશિર્વાદ યાત્રા અયોધ્યા ખાતે 2મતગમત સેલ ધ્વા2ા ,શીતલ પાર્ક ચોક ખાતે વોર્ડ-2 ધ્વા2ા ,,નાણાવટી ચોક ખાતે વોર્ડ-1 સહિત શહેરભરમાં સ્વાગત કરાયું હતું.

અંતે ક2ણપ2ા સ્થિત શહે2 ભાજપ કાર્યાલય ખાતે શહે2 ભાજપ કાર્યાલય પિ2વા2 દ્રા2ા ભવ્ય સ્વાગત થયા બાદ યાત્રાનું વાજતે-ગાજતે સમાપન થયેલ હતું.

ત્યા2ે આ જન આશિર્વાદ યાત્રાએ શહે2ના વિવિધ વિસ્તા2ોમાં 1પ કી.મી. પણ વધા2ે લાંબા કુલ 30 થી પણ વધા2ે રૂટ પ2 ભ્યાતિભવ્ય સ્વાગત સાથે તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ, સામાજીક-શૈક્ષ્ાણિક-સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓ,

શહે2ીજનોનું અભિવાદન ઝીલ્યુ હતું. અને વિવિધ રૂટ પ2 જનસમુદાયે આશિર્વાદ સાથે જન આશિર્વાદ યાત્રા ને ફુલડે વધાવી હતી. આ યાત્રામાં શહે2 ભાજપના હોદેદા2ો, વોર્ડ પ્રમુખ, પ્રભા2ી, મહામંત્રીઓ, કોર્પો2ેટ2ો,

વિવિધ મો2ચા વિવિધ સેલના પ્રમુખ-મહામંત્રીઓ, સંયોજકો સહીત તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓએ રૂટ પ2 ખડે પગે 2હી વ્યવસ્થા જાળવી હતી.

Read About Weather here

ત્યા2ે 2ાજકોટ ખાતે જીતુભાઈ વાઘાણીની જન આશિર્વાદ યાત્રા ને સફળ બનાવવા માટે પ2ીશ્રમની પ2ાકાષ્ઠા સર્જના2 તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ તેમજ શહે2ીજનો નો શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણીએ જાહે2 આભા2 વ્યક્ત ર્ક્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here