જાહેર માર્ગ પર નડતરરૂપ ચાના થડા અને ટેબલ દૂર કરાયા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ચાના થળા અને ટેબલ તથા અન્ય ચીજવસ્તુઓ જપ્તી કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં જાહેર માર્ગ પર નડતર રૂપ ચાના થળા અને અન્ય પરચુરણ ચીજવસ્તુ 76 (મોમાઈ ટી સ્ટોલ, ખોડીયાર દાળપકવાન, મોમાઈ રેસ્ટોરંટ, જય વરછરાજ ટી સ્ટોલ, જય ખોડીયાર ટી સ્ટોલ) જે ભક્તિનગર રેલ્વે સ્ટેશન, જ્યુબેલી માર્કેટ, ઢેબર રોડ, ટાગોર રોડ, એસ્ટ્રોન નાલા પાસે, મહીલા અંડરર્બ્રિજ,મોચીબજાર, જવાહાર રોડ, ધરમ સીનેમા વાળો રોડ, કેનાલ રોડ, એરપોર્ટ રોડ, રૈયા રોડ, છોટુનગર,માઢાણી ચોક,

Read About Weather here

કોટેચા ચોક,ચંદ્રેશનગર, બાલાજી હોલ પાસે, નાના મૌવા રોડ, રૈયા સર્કલ, 150 ફુટ રિંગ રોડ, નાણાવટી ચોક, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા. રૂ.8000 વહીવટી ચાર્જ નાના મૌવા રોડ, ત્રિકોણ બાગ, યુનિવર્સિટી રોડ, ચંદ્રેશનગર રોડ,રૈયા રોડ, માટેલ ચોક, મોરબી રોડ, ભાવનગર રોડ, જીમખાના, ગુંદાવાડી, હરીહર ચોક, જુની ખડપીઠ, પરથી વસુલ કરવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here