જામનગર: રીવાબા જાડેજાએ ફોર્મ ભર્યું

જામનગર: રીવાબા જાડેજાએ ફોર્મ ભર્યું
જામનગર: રીવાબા જાડેજાએ ફોર્મ ભર્યું
જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. ત્યારે આજે 78 ઉત્તર અને 79 દક્ષિણ વિધાનસભાના મધ્યસ્થ ચૂંટણીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જ્યાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ પણ હાજરી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જામનગર ઉત્તર અને દક્ષિણ વિધાનસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે રવીન્દ્ર જાડેજા સહિત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ અધ્યક્ષ આરસી ફળદુ હાજર રહ્યા હતા.જ્યાંથી રીવાબા જાહેજા અને જામનગર દક્ષિણના ઉમેદવાર દિવ્યેશ અકબરી બંને ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે ગયા હતા. જ્યાં તેમણે ફોર્મ ભરીને પોતાની જીતનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here